કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#MW2
#post 2
મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે.

#MW2
#post 2
મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૬ લોકો
  1. ૧/૨ નંગઅમેરિકન મકાઈ
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૫૦ ગ્રામ ચીઝ
  4. મીઠું જરૂર મુજબ
  5. ૧ ટી સ્પૂનમગજતરી બી
  6. ૫ નંગકાજુ
  7. ૧ નંગતમાલપત્ર
  8. ૧ નંગતજ
  9. ૧ નંગલવીંગ
  10. ૧ ટે સ્પૂનહળદર
  11. ૧ ટે સ્પૂનલાલ મરચું
  12. ૧ ટે સ્પૂનધાણાજીરું
  13. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  14. ૧ ટી સ્પૂનઆખુ જીરુ
  15. ૩ નંગડુંગળી
  16. ૪ નંગટામેટાં
  17. ૧૨ નંગ લસણ કળીઓ
  18. ૧ ટુકડોઆદુ
  19. કોથમીર ગાર્નિશિંગ માટે
  20. ૧/૨ નંગકેપ્સિકમ
  21. ૧ ટે સ્પૂનકસુરી મેથી
  22. ૬ ટે સ્પૂનતેલ
  23. ૧ ટે સ્પૂનઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. મકાઈ બાફી લો. ટામેટાં, ડુંગળી, લસણ સુધારો. પનીર, ચીઝ ને ખમણી લો.

    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર એક લોયા મા તેલ ૩ ટે ચમચી તેલ મુકી તજ, તમાલપત્ર, લવીંગ, જીરુ નાખી ડુંગળી, લસણ, આદુ સાંતળી લો.

    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ટામેટાં સાંતળી લો. હવે મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો નાખી મિક્સ કરી દો. ગેસ બંધ કરી ઠરી જાય પછી મિકસરના જાર મા ક્રશ કરી દો. ગ્રેવી રેડી છે.

    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ પર લોયા મા બાકીના તેલ, ઘી મુકી જીરુ નાખી આ ગ્રેવી સાંતળી લો પછી બાફેલી મકાઈ નાખી

    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર, ચીઝ, કેપ્સિકમ, કાજુ, મગજતરી નુ મિકસર નાખી મિક્સ કરી દો.

    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કસુરી મેથી, કોથમીર, લાલ મરચું નો તડકો નાખી મિક્સ કરી દો.

    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રેડી છે ગ્રેવી કોર્ન પનીર મસાલા સબ્જી પરોઠા, દહીં, છાસ, પાપડ સાથે સર્વ કરો.

    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Suba
Avani Suba @avani_suba
પર December 03, 2020 17:04
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 04, 2020 09:55
Wow yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ટોઠા (Totha Recipe In Gujarati)
  2. બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamni recipe in Gujarati)
  4. મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
  5. મિક્સ લીલી ભાજીનું લોટવાળુ ચટપટું શાક(Lili bhaji nu lotvalu shak recipe in Gujarati)
  1. તળેલા સીંગદાણા(Fried masala peanuts recipe in Gujarati)
  2. બેસન લાડુ(Besan laddu recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamni recipe in Gujarati)
  4. લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati (
https://cookpad.wasmer.app/in-gu/recipes/14161814
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close