તળેલા સીંગદાણા(Fried masala peanuts recipe in Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

તળેલા સીંગદાણા(Fried masala peanuts recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વાટકી
  1. 1 વાટકીકાચા સીંગદાણા
  2. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક વાટકી કાચા સીંગદાણા તૈયાર કરી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં કાચા સીંગદાણા નાંખી તળી લેવા અને

  3. 3

    વાટકા કાઢી લાલ મરચું પાઉડર મીઠું નાખી બરાબર મિક્સ કરીને

  4. 4

    બાઉલ માં ભરી સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ તળેલાં સીંગદાણા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

Similar Recipes