એપલ હલવા(Apple halwa recipe in Gujarati)

#CookpadTurns4
#fruitrecipe
#post1
#Applehlwa
હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ એપલ હલવા જે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કુકપેડ નો ચોથો બર્થ ડે છે તો sweet to બનતા હૈ..ચલો બનાવીએ હલવા
એપલ હલવા(Apple halwa recipe in Gujarati)
#CookpadTurns4
#fruitrecipe
#post1
#Applehlwa
હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ એપલ હલવા જે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કુકપેડ નો ચોથો બર્થ ડે છે તો sweet to બનતા હૈ..ચલો બનાવીએ હલવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક સફરજન ને ખમણી લેશું
- 2
એક પેનમાં ઘી મૂકી તેમાં કાજુ બદામ ફ્રાય કરી લેશો..
- 3
હવે કાજુ બદામ ને એક પ્લેટમાં કાઢી લો હવે તેમાં તૈયાર કરેલ ખમણેલું સફરજન એડ કરી દો અને ખૂબ જ હલાવો જ્યા સુધી તેમાંથી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી હલાવો હવે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી ડો હવે બે મિનિટ સાંતળી લો તૈયાર છે હલવો. (હલવો પેન છોડવા લાગે એટલે સમજી જવું કે તૈયાર છે)
- 4
તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કાજુ-બદામ થી ડેકોરેટ કરી સર્વ કરો તૈયાર છે એપલ હલવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સફરજનનો શીરો(Apple halwa recipe in Gujarati)
#CookpadTurns4સફરજન લોહી વધારવા માટે ખૂબ જ સારા છે.શીરો ખુબ જ ટેસ્ટી લાગે છે. SNeha Barot -
-
-
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
#mr /એપલ ખીરઆપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
-
એપલ સાલસા(Apple salsa recipe in Gujarati)
#CookpadTurns4- કુકપેડ ના બર્થડે માટે ની ઉજવણી માં ફ્રુટ્સ માંથી બનતી અવનવી વાનગીઓ તૈયાર થઈ રહી છે ત્યારે મારા તરફ થી બર્થડે સ્પેશિયલ એપલ સાલસા પ્રસ્તુત છે.. Enjoy..😃 Mauli Mankad -
સ્વીટ એપલ (Sweet Apple recipe in Gujarati)
#GA4 #week9ઇન્ડિયન મીઠાઈ. દિવાળી માં જલ્દી ફટાફટ બનતી મીઠાઈ... Trusha Riddhesh Mehta -
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
એપલ હલવા(Apple Halwa Recipe in Gujarati)
#GA4#week6એપલ હેલ્ધી ફ્રુટ છે. તેને જમવામાં શીરા તથા સલાડ તરીકેખાઈ શકીએ છીએ. Pinky Jesani -
એપલ હલવા વીથ ચોકસેટ બાઉલ
હલવા માં હવે બનાવો એપલ હલવા,બહુ ટેસ્ટી અનેહેલ્દી.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
એપલ પૌંઆ હલવો (Apple Poha Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ એપલ હલવો મેં માવા ના બદલે પૌંઆ શેકીને ક્રશ કરી ઉપયોગ કરી બનાવ્યો છે. તજ પાઉડર ની સુગંધ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
દૂધી હલવા બાઇટ (Dudhi Halwa bite Recipe in Gujarati)
#GA4#week6 મે આજે હલવો કૂકરમાં બનાવ્યો છે, જે ખૂબ જ ઝડપ થી બની જાય છે..... Bhagyashree Yash -
-
એપલ બીટ હલવા(Apple beetroot halwa recipe in Gujarati)
ટેસ્ટી અને હેલ્ધી વિન્ટર મા લેવા થી ખુબજ સારું.#CookpadTurns4 Bindi Shah -
-
એપલ બનાના મિલ્ક શેક (Apple Banana Milk Shake Recipe In Gujarati)
#cookpad_Guj#Cookpad_India ઉનાળામાં ઠડું ઠંડુ એપલ બનાના મિલ્ક શેક પીવું જોઈએ કારણકે તે માંથી ખુબ જ તાકાત અને સ્ફૂર્તિ મળે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.અને જતપટ થી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
સ્ટ્રોબેરી એપલ ફ્રુટ કસ્ટર્ડ(Strawberry apple fruit custard recipe in Gujarati)
#CookpadTurns4 Chhaya Gandhi Jaradi -
બનાના એપલ મિલ્ક શેક (Banana Apple Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#banana બનાના એપલ મિલ્ક શેક ખૂબ ઝડપથી બની જાય છે. Unnati Desai -
એપલ આલમંડ શેક (Apple Almond Shake Recipe In Gujarati)
# ડેઝર્ટ ગરમી ની થોડી શરૂઆત થઈ ગઈ છે. તો સન્ડે સાથે બેસી મોજ માણીએ. HEMA OZA -
-
કીવી હલવા(Kiwi halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookpad india#cook withfruits#Week1 Nisha Mandan -
-
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
એપલ નું નામ સાંભળતા જ આપડા માનસપટલ પાર લાલ લાલ રંગ નું મસ્ત એપલ તરી આવે છે. એપલ એ દરેક સીઝનમાં લગભગ મળતું હોય છે. અને ફ્રૂટ ના ગુણ તો પૂછવા જ શું ! ઉપવાસ હોય કે એકવાર આ સ્મુધી પીવાથી પેટ પણ ભરાય જાય છે અને હેલ્થી પણ ખરું. Bansi Thaker -
એપલ કેક (Apple Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને એપસ અને મિકસ ફલોર ની કેક બનાવી છે જે એકદમ સ્પોન્જી બની છે.. એપલ નો ટેસ્ટ પણ કઈક નીખાર લાવે છે હુ રેસિપી શેર કરું છું તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
-
એપલ આલ્મન્ડ મિલ્કશેક(Apple Almond Milkshake Recipe in Gujarati)
#GA4#Week4એપલ અને બદામ બન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.એપલને દૂધ સાથે લેવામાં આવે તો તેમાંથી સારા એવા પ્રમાણમાં ફાઇબર મળે છે.તો બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ રહેલા છે જે શરીરમાં રક્ત પરિભ્રમણ માટે ખૂબ મહત્વના છે. આમ, એપલ અને બદામ સાથે લેવામાં આવે તો તેની પૌષ્ટિકતા માં વધારો થાય છે. આજે મેં આ હેલ્ધી મિલ્કશેક બનાવ્યું છે. Jigna Vaghela -
More Recipes
ટિપ્પણીઓ (6)