એપલ બનાના મિલ્ક શેક (Apple Banana Milk Shake Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#cookpad_Guj
#Cookpad_India
ઉનાળામાં ઠડું ઠંડુ એપલ બનાના મિલ્ક શેક પીવું જોઈએ કારણકે તે માંથી ખુબ જ તાકાત અને સ્ફૂર્તિ મળે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.અને જતપટ થી બની જાય છે

એપલ બનાના મિલ્ક શેક (Apple Banana Milk Shake Recipe In Gujarati)

#cookpad_Guj
#Cookpad_India
ઉનાળામાં ઠડું ઠંડુ એપલ બનાના મિલ્ક શેક પીવું જોઈએ કારણકે તે માંથી ખુબ જ તાકાત અને સ્ફૂર્તિ મળે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.અને જતપટ થી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 1કેળુ
  2. 1સફરજન
  3. 11/2 ગ્લાસઠુડું દૂધ
  4. 1/2 કટોરીકેસર વાળુ દૂધ
  5. 2 ચમચીરોઝ સીરપ
  6. જરૂર મુજબ બદામ,કાજુ
  7. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સો પ્રથમ સફરજન ને ધોઈ લો. કેળુ અને સફરજન ને સમારી લો. મિક્સર જારમાં કેળુ, સફરજન,કાજુ,બદામ, ખાંડ,કેસર વાળુ દૂધ, રોઝ સીરપ અને આઈસ ક્યૂબ નાખી પીસી લો.

  2. 2

    સર્વિંગ ગ્લાસ માં મિલ્ક શેક નાખી કાજુ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.

  3. 3

    ઠંડુ ઠંડુ એપલ બનાના મિલ્ક શેક સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes