ચોકો ચિપ્સ કુકીસ(Choco chips cookies recipe in Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
ચોકો ચિપ્સ કુકીસ(Choco chips cookies recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી એકઠી કરી લો
- 2
એક મોટા બાઉલમાં ઘી ખાંડ અને વેનિલા એસેન્સ મિક્સ કરી બરાબર ફેટી લો.
- 3
હવે તેમાં ઘઉંનો લોટ એડ કરો મિક્સ કરો.હવે તેના મેંદાનો લોટ એડ કરી મિક્સ કરો.તેમાં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર પણ એડ કરી દો.જરૂર મુજબ દૂધ એડ કરી લોટ બાંધી લો.
- 4
હવે તેમાં chocochips એડ કરો રોટલી જેવા લૂઆ લઈ કૂકીઝ જેવો સેઇપ આપી ઉપર chocochips લગાવી ગ્રીસ કરેલી ડિશમાં છુટી છુટી ગોઠવો.
- 5
હવે એક પેનમાં નીચે મીઠું નાખી ઉપર સ્ટેન્ડ ગોઢવી દસ મિનિટ માટે પ્રી હીટ કરો. તેના ઉપર કૂકીઝ ની ડીશ ને 20 થી 25 મિનિટ માટે બેક કરો.(ગેસની flame low રાખવાની.)
- 6
20 મિનિટ બેક થઈ ગયા પછી કૂકીઝ ને વાયર રેક પર ઠંડી કરો. તૈયાર છે ચોકો ચિપ્સ કુકીઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
#GA4#Week13Choco chips specialકૂકીઝ નામ સાંભળતાં જ બાળકોને મજા પડી જાય એમા પણ ચોકો ચીપ્સ કૂકીઝ મળી જાય એટલે ખુશ. અહીં આ ચોકો ચીપ્સ કૂકીઝ ઘઉંના લોટમાંથી બનાવી છે અને એ પણ કઢાઈ માં. હવે કૂકીઝ ને ઘર માં બનાવવી સરળ થઈ ગયું છે. Chhatbarshweta -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
ચોકો ચિપ કૂકીઝ(Choco Chips cookies Recipe in Gujarati)
#GA4#week13 ચોકો ચિપ કૂકીઝ નું નામ સાંભળીયે ત્યાં મોઢામાં પાણી આવી જાય છે.પાછા ઘરે બનાવેલા એટલે ગમે ત્યારે ગમે તેટલા ખાઈ શકીએ. Anupama Mahesh -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani -
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
#CDY મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે. Bhavini Kotak -
કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.#NoOvenBaking Nidhi Desai -
-
-
ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)
કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે#GA4#week13 Nidhi Jay Vinda -
-
કૂકઇસ (cookies recipe in gujarati)
મે અહી સેફ નેહા મેમ ની રેસીપી જોઈ ને આ nuttela stufed cookies bnavi .#noovenbaking #cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#cookpadturns3આમ તો હું બહુ સારી અને નિયમિત બેકર નથી પણ મને બેકિંગ ગમે અને તેમાં મારુ જ્ઞાન વધે તેવું ઇચ્છુ. કૂક પેડ ના જન્મદિન નિમિતે મેં કુકીઝ ને સ્વાસ્થ્યપ્રદ રીતે બનાવા ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
-
નટેલા પીનટ બટર સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutella peanut butter cookies recipe in gujarati)
#NoOvenBaking Harita Mendha -
ચોકો ચિપ્સ શ્રીખંડ (Choco Chips Shrikhand Recipe In Gujarati)
આ શ્રીખંડ દહીમાંથી બનાવી શકાય પણ મેં દૂધ ફાડીને પછી બનાવ્યું છે દહીમાંથી બનાવવા માટે મોળા દહીંનો ઉપયોગ કરવો શ્રીખંડ છોકરાઓને ખૂબ ભાવે તેવો ચોકલેટ ફ્લેવર પણ લાગે છે Vaishali Prajapati -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13463851
ટિપ્પણીઓ (13)