મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
4વ્યકિત માટે
  1. ૧ મોટો વાટકી મેથી ની ભાજી સમારેલી
  2. ૧/૨ચમચી સોડા
  3. લીલા મરચાં
  4. ૨વાટકી ચણા નો લોટ
  5. ૧/૨ચમચી ધાણા (આખા)
  6. ૧/૨ચમચીવરિયાળી પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૪ચમચી મરી પાઉડર
  9. ૧/૪વાટકી લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    એક તપેલી મા લોટ લઈ બધા મસાલા નાખો.મેથી ની ભાજી નાખો. ખીરું રેડી કરો.

  2. 2

    એક પેન મા તેલ ગરમ કરો.થોડું ગરમ થાય એટલે ૨ચમચી ખિરા માં સોડા નાખી તેના પર રેડો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી.ભજીયા પડો.ગરમ ગરમ ભજીયા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes