ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે...

ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજૂર
  2. 100 ગ્રામઆંબલી
  3. 50 ગ્રામગોળ
  4. 1ચમચો તલ
  5. 1/2 ચમચીઆખા સૂકા ધાણા
  6. 1 ચમચો પૌવા નો પાઉડર
  7. 1 ચમચીવરિયાળી
  8. 1 ચમચીમીઠું
  9. 1/2 ચમચીસંચળ
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચીધાણા જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર અને આંબલી ને ગરમ પાણી માં 1 કલાકમાટે પલાળી દો.

  2. 2

    બ્લેન્ડર થી કે મિક્સર માં ક્રશ કરી ને કાણા વાળા ટોપા માં ગાળી લો.
    મરચું મીઠું સંચળ તલ નાખો પૌઆ નો પાઉડર વરિયાળી નો પાઉડર નાખો સૂકા ધાણા ને અદ્યકચરા વાટી ને નાખો.

  3. 3

    આ ચટણી ને ફ્રિજર માં સ્ટોર પણ કરી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes