ચટણી(Chutney Recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

#MW3
Post 2

ચટણી(Chutney Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#MW3
Post 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. ૧૦-૧૫ લસણ ની કળી
  2. ૧+૧/૨ ટેબલ ચમચી લાલ મરચું
  3. ૧ ટી સ્પૂનઆખુ જીરૂ
  4. ૧/૨ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  5. ૧/૨ ટી સ્પૂનગોળ
  6. જરૂર મુજબ પાણી
  7. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ખાડણી મા લસણ ને ખાંડી લેવુ પછી તેમા લાલ મરચુ સ્વાદ મુજબ મીઠુ એડ કરવુ

  2. 2

    પછી જીરૂ એડ કરવુ, પછી ચટણી ને એક બાઉલ લઈ ને તેમા ગોળ અને લીંબુ એડ કરી પાણી મિક્સ કરવુ

  3. 3

    તો તૈયાર છે સ્વાદિષ્ટ લસણ ની ખાટી મીઠી ચટણી. ચટણી મા લીંબુ અને ગોળ નો સ્વાદ ઓછા વધતો કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

Similar Recipes