સમોસા(Samosa Recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#MW3
#samosa
સમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે આજ આપને પંજાબી ફ્લેવર્સ થી લેયર સમોસા બનાવ્યા છે.

સમોસા(Samosa Recipe in Gujarati)

#MW3
#samosa
સમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે આજ આપને પંજાબી ફ્લેવર્સ થી લેયર સમોસા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. નમક
  3. ચપટીઅજવાઈન
  4. ચપટીચિલી ફ્લેક્સ
  5. 1 ટેબલ સ્પૂનતેલ
  6. ઠંડુ પાણી
  7. 3-4 નંગબોયલ આલુ
  8. 2 ચમચીમટર
  9. 1 નંગઓનિઓન
  10. 1 ચમચીઆદુ મરચા,ધાણા પેસ્ટ
  11. 1 ચમચીલીલુ લસણ,ફુદીનો
  12. 1 સ્પૂનલાલ મરચું
  13. 1 સ્પૂનધાણાજીરું
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1 ટી સ્પૂનઆમચૂર પઉડર
  16. તેલ તળવા માટે
  17. 1 સ્પૂનમેંદાની સલારી

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ મા મીઠું,અજમો,તેલ,ચીલી ફ્લેક્સ, ઠંડા પાણી થી લોટ બાંધો

  2. 2

    એક પેન મા એક ચમચી તેલ લો તેલ ગરમ થાય એટલે ક્રશ ધાણા નાખો

  3. 3

    અને ડુંગળી નાખી સાંતળો

  4. 4

    આદુ મરચા,ધાણા ની પેસ્ટ, નાખો,મટર, નાખી ને મિક્સ કરો,લીલુ લસણ,ફૂદીના કટ કરી નાખો.

  5. 5

    લાલ મરચું,ગરમ મસાલો, ધાણાજીરું,મીઠું,આમચૂર નાખી મિક્સ કરો

  6. 6

    આલુ નાખી મિક્સ કરી ઠંડુ કરો

  7. 7

    મેંદા ની પૂરી વની લો અને એક સાઈડ ઊભા કપા કરી તેને ફોલ્ડ કરો

  8. 8

    ત્યાર બાદ તેને પલટાવી દો.કપા વાળો ભાગ નીચે ની બાજુ રાખવાનો અને બાજુએ થી ફોલ્ડ કરી ત્રિકોણ શેપ આપી અનેં સ્ટફિંગ નાખી મેંદાની સ્લારી લગાવી સિલ કરી દો.

  9. 9

    ધીમા તાપે તળી લો

  10. 10

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes