સમોસા(Samosa Recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧૦ નંગ
  1. મોટા બટેટા
  2. ૧ કપલીલા વટાણા
  3. ૧ ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ગરમ મસાલો
  6. ૧ ચમચીઆમચૂર પાઉડર
  7. ૧ ચમચીચાટ મસાલો
  8. ૧ ચમચીકોથમીર
  9. ૧ ચમચીખાંડ
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. બહાર ના પડ માટે
  13. ૨ કપઘઉં નો લોટ
  14. ૧ કપમેંદો
  15. ૧/૨ કપરવો
  16. ૪ (૫ ચમચી)તેલ મોણ માટે
  17. મીઠું સ્વાદ પ્રમાણે
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં બહાર ના પડ માટે ની બધી વસ્તુઓ લઈ થોડો કઠણ લોટ બાંધો અને 1/2કલાક માટે rest આપો.

  2. 2

    એક પેન માં એક ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો હવે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લ્યો.

  3. 3

    હવે તેમાં બાફેલા અને મેષ કરેલા બટેટા તથા વટાણા ઉમેરી બધા જ મસાલા મિક્ષ કરી બરાબર અને ગેસ બંધ કરી આ મિશ્રણ ને એકદમ ઠંડુ કરી લો.

  4. 4

    હવે સમોસા વાળી અને ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લ્યો અને ચા કોફી હોટ ચોકલેટ અને સાથે ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes