ભજીયા(Bhajiya Recipe in Gujarati)

SNeha Barot @cook_25064610
#MW3. ભજીયા ફરસાણ માં ફેમસ છે.શીયાળો ને ચોમાસુ માં ભજીયા ખાવાની મજા પડી જાય.
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3. ભજીયા ફરસાણ માં ફેમસ છે.શીયાળો ને ચોમાસુ માં ભજીયા ખાવાની મજા પડી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી ધોઇ લો.ચણાનો લોટ પલાળવો.
- 2
તેમાં બધા મસાલા નાખી ભાજી નાખી સોડા નાખી ને રવા દો.૧૦ મીનીટ પછી તેલ ગરમ કરો તેમાં ભજીયા તળવા મુકી દો.
- 3
લાલ થાય એટલે કાઢી લો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
-
મીક્સ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
#MRCવરસાદ પડે ત્યારે ભજિયા ખાવાની મજા અલગ હોય છે મીક્સ ભજીયા ખવાની મજા પડી જાય daksha a Vaghela -
મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટપોસ્ટ૭ વરસાદ આવે ને મેથી ના ભજીયા ખાવા ની મજા આવી જાય.મને તો બહૂ જ ભાવે. Smita Barot -
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3 આ ભજીયા નો એક પ્રકાર છે.જે સ્વાદ ખુબ સરસ બને છે અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
ભજીયા શોટ્સ (Bhajiya shots recipe in gujarati)
ચોમાસુ હોય અને ભજીયા ની વાત ના થાય એવુ તો બને જ નહીં. ચોમાસુ અને વિવિધ ભજીયા, ગોટા અને વડા એક બિજા ના પર્યાય ગણાય છે. તેથી એ ધ્યાનમાં રાખી મે 3 રીત ના ભજીયા અને ગોટા બનાવ્યા છે જે વરસતા વરસદ માં ખાવાની બહુ જ મજા આવે છે, જેને મે નાના શોટ ગ્લાસ માં સર્વ કર્યા છે.#superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
-
-
ભજીયા (bhajiya recipe in Gujarati)
#MW3 ભજીયા કોઇપણ રૃતુમાં ખાવાની મજા આવે. અને ઠંડીમાં ગરમ ભજીયા!! વાહ શું વાત છે. અને જો બધા જ શાકભાજી પણ આપણા જ ફાર્મના હોય તો સોનામાં સુગંધ ભળે. Sonal Suva -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MVF ભજીયા ગુજરાતી ઓ ની ફેવરિટ ડીશ છે.જે સહુ કોઈ નાં ઘર માં બનતા હોય છે. Varsha Dave -
કાંદા લચ્છા ભજીયા (onion laccha bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#week3 #મોન્સુન સ્પેશિયલઆ ભજીયા ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તેમજ ચા, લીલી ચટણી અને સોસ હોય તો મજા પડી જાય.... Kala Ramoliya -
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
ગોટા (Gota Recipe in Gujarati)
#MW3 ઠંડી ની સીઝન મા જો આવા ચટપટા ભજીયા મળી જાય તો ખૂબ મજા પડી જાય છે.મેથી, લાલ મરચા, લીલીડુંગળી,લીલુલસણ,આદુ,કોથમીર બધુ મિકસ કરી ક્રિસ્પી સ્પાઈસી ભજીયા બનાવ્યા છે જેમા વધારે પડતા લીલા (તાજા) મસાલા વાપર્યા છે જે ખૂબજ જ ટેસ્ટી લાગે છે. parita ganatra -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
ઉતરાયણ ની ઠંડી સવારે કે સાંજ ની મીજબાની માં જા પડી જાય એવી વાનગી Rinku Patel -
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
મેથી ના ભજીયા હું મારી મમ્મી પાસે થી શીખી, વરસતા વરસાદમાં ગરમ ગરમ મજા આવે... Jalpa Darshan Thakkar -
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની મજા પડી જાય છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#post1આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે.. Hiral Pandya Shukla -
સોજી ના ભજીયા(Soji Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટઆપણે ઘરે ભજીયા તો બનતા જ હોય છે હાલ ચોમાસુ છે ને શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો ઝટપટ બની જાય એવા ભજીયા ની વાનગી લાવી છું જે તમેં અચૂક બનાવજો તો ચાલો જોઈએ રેસિપિ.. Kamini Patel -
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
વેજીટેબલ ભજીયા (Vegetable Bhajiya Recipe In Gujarati)
#MRCઆજે કંઇક વેરીસન કરીને ભજીયા બનાવ્યા છે, મોનસુન સીઝન માં ભજીયા ખાવાની ખૂબ મજા પડે,તો મે અહી થોડા વેજીટેબલ નાખી ને ભજીયા બનાવ્યા છે,એકવાર બનાવી જોજો,બધાને બહુ ભાવશે, Sunita Ved -
મેથીના ગોટા(ભજીયાં)(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીના ગોટા. શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમાગરમ મેથી ની ભાજી ના ગોટા ખાવાં ની મજા આવે છે. ભજીયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#WDCશિયાળા ની વિદાય ટાણે , છેલ્લે છેલ્લે મેથી ના ભજીયા ખાઈ લેવા જોઈએ, ઝટપટ તૈયાર થઈ જાય અને વારંવાર ખાવાની મજા આવે એવા મેથી ના ભજીયા દરેક ગુજરાતી નુ માનીતું ફરસાણ છે Pinal Patel -
ગોટા ભજીયા (Gota n bhajiya recipe in Gujarati)
#MW3પાલક મેથી ના ગોટાલાલ મરચા ના ભજીયાકેપ્સીકમ ના ભજીયા Rinku Bhut -
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
કુંભાણીયા ભજીયા
#શિયાળા#માસ્ટરકલાસઆ ભજીયા મેથી નાં પાન ઝીણા સમારી ને બનાવવા માં આવે છે... શિયાળામાં મેથી ની ભાજી પુષ્કળ મળે છે..શિયાળામાં ઠંડી માં ગરમાગરમ ભજીયાની મજા આવી જાય.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14202729
ટિપ્પણીઓ