ભજીયા (Bhajiya Recipe In Gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

#આલુ
વરસાદ આવે એટલે ભજીયાની યાદ કોને ન આવે. અને એમાં પણ આપણું કોન્ટેસ્ટ આલુ. માટે મેં બટેટાનો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે.

ભજીયા (Bhajiya Recipe In Gujarati)

#આલુ
વરસાદ આવે એટલે ભજીયાની યાદ કોને ન આવે. અને એમાં પણ આપણું કોન્ટેસ્ટ આલુ. માટે મેં બટેટાનો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તી
  1. 500 ગ્રામચણાનો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. જરૂર મુજબ પાણી
  4. 1/2 ચમચીહિંગ
  5. ૧ નંગમોટુ બટેટુ(slice માટે)
  6. ૪ નંગબટાકા(વડા માટે)
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીગરમ મસાલા પાઉડર
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. ૧ ચમચીખાંડ
  11. સ્વાદમુજબ મીઠુ
  12. કોથમીર મરચા
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈને તેમાં મીઠું, હિંગ ઉમેરીને થોડું પાણી એડ કરીને thik બેટર બતાવો.

  2. 2

    બટેટા ને slicer માં sliceકરી લો. વડા માટેના બટેટાને બાફી લો. ઉપરના બધા જ મસાલા એડ કરી ને બોલ્સ બનાવી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે લોટ ના બેટર માં બટાકાની સ્લાઈસ dip કરી ગરમ તેલમાં બંને સાઈડ તળી લો.

  4. 4

    આજ રીતે વડાને પણ બેટર માં ડિપ કરીને તળી લો. તો તૈયાર છે બટેટાના વડા પતરી ના ભજીયા.

  5. 5

    ત્યારબાદ તેને દહીંની ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

Similar Recipes