ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#WK1
Week 1
વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય..
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1
Week 1
વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય..
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા બેસન મા મીઠુ,જીરા પાઉડર નાખી ને પાણી ઉમેરી ભજિયા જેવી ખીરુ બનાવી ને ચપટી બેકીગં સોડા નાખી ને એક બાજુ મુકવુ
- 2
બાફેલા બટાકા છોળી,મેશ કરી ને મીઠુ જીરા પાઉડર, નાખી ને મીકસ કરી લેવાના મરચા મા ભરવા માટે સ્ટફીગં તૈયાર છે
- 3
હવે મોળા મરચા ધોઈ ને લુછી ને એક બાજુ ઉભા કટ કરી ને સ્ટફીગં ભરી ને તૈયાર કરી લેવુ
- 4
કઢાઈ મા તેલ ગરમ કરી ને સ્ટફ કરેલા મરચા ને બેસન ના ખીરા મા ડિપ કરી ને તળી લેવાના,મીડીયમ ફલેમ રાખવી અને બધી બાજુ ગોલ્ડન ક્રિસ્પી તળાય પ્લેટ મા કાઢી ને સર્વ કરવુ
Similar Recipes
-
ભરેલા મરચા નાં ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 #વિન્ટર કિચન ચેલેન્જમરચાનું નામ પડતાં જ મોં માં પાણી આવી જાય.ભરેલા મરચા નાં ભજિયા ચોમાસામાં તો બને જ પણ શિયાળામાં પણ તીખું તમતમતું ખાવાની મજા પડે... Dr. Pushpa Dixit -
મરચા ના ભજિયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#cooksnape#DFT#દીપાવલી (કાળી ચૌદસ સ્પેશીયલ) ફાલ્ગુની શાહ ની રેસીપી મુજબ મરચા ના ભજિયા (ચીલી પકોડા) બનાવયા છે સાથે આજે કાળી ચૌદસ મા ભજિયા બનાવાની પ્રથી ને ફોલો કરયુ છે Saroj Shah -
મરચાં ના વડા (Marcha Vada Recipe In Gujarati)
મરચા વડા મોળા મરચા મા બટાકા ની સ્ટફીગં કરી ને બેસન ના ખીરા મા કોટ કરી ,તળી ને બનાવાય છે Saroj Shah -
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook#શરદપુનમ#cookpad Gujarati#cookpad india શરદ ઋતુ ના આગમન અને શરદ પુનમ ને વધાવા દુધ પૌઆ,ખીર ,ભજિયા બટાકા વડા બનાવાના રિવાજ છે આ પરમ્પરા મુજબ ફેમલી ના ફેવરીટ બટાકા ના ભજિયા બનાયા છે.. Saroj Shah -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
મોળા મરચા ના ભજિયા (Mola Marcha Bahjiya Recipe In Gujarati)
#શરદપુનમ સ્પેશીયલ#cookpad Gujarati Saroj Shah -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1ભરેલા મરચા ના ભજીયા અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે અને આજે બટાકા નું સ્ટફિંગ કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
મિક્સ ભજિયા (Mix Bhajiya Recipe In Gujarati)
#cooksnape#DFT#Diwali(kali chaudas special) શીતલ ભાનુશાલી ની રેસીપી અનુસરી ને મે બટાકા ,મરચા અને વડા બનાયા છે Saroj Shah -
-
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1#week1#vinter special શિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા મળે છે ,જાત જાત ની ભાજી મેથી લીલા લસણ શાક માર્કેટ મા મળી રહે છે.ઠંડી મા ભજિયા ખાવાની અને બનાવાની મજાજ કઈ ઓર છે. મે લસણ ,મેથી ,લીલા ધણા લીલા મરચા નાખી ને ભજિયા બનાયા છે Saroj Shah -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week1#WK1 Rajvi Bhalodi -
ભરેલા મરચા નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
મોટા મોળા મરચા માં મસાલો ભરીને બનાવેલુ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Tejal Vaidya -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ Pinal Patel -
ભરેલા મરચાના ભજીયા(stuffed marcha bhajiya recipe in Gujarati)
#GA4 #Week13આ વાનગી વિશે એમ કહેવાય છે કે એ મૂળ રાજસ્થાન થી આવી છે.અને મારવાડી લોકો દ્વારા બનાવેલ મરચાના ભજીયા ખૂબજ સરસ લાગે છે.આ ભરેલા મરચાના ભજીયા માટે જોધપુર ખૂબજ પ્રખ્યાત છે.માટે તેને જોધપુરી મરચા વડા તરીકે પણ ઓળખાય છે.ભરેલા મરચાના ભજીયા જ્યારે આબોહવા ઠંડી હોય એટલે કે...એ શિયાળો અને ચોમાસા ની ઋતુ માં ખાવાની ખુબજ મજા આવે છે.મરચા ઘણા બધા પ્રકારના જોવા મળે છે.જેમાં મોટી સાઈઝ ના મોરા મરચા...ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે બેસ્ટ છે.આ ઉપરાંત જો મોટા મરચા ના મળે તો,ભાવનગરી મરચા અથવા કોઈ પણ મોરા અથવા મીડીયમ તીખા મરચાનો ઉપયોગ કરી ભરેલા મરચાના ભજીયા બનાવી શકાય છે. NIRAV CHOTALIA -
-
ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ દરમ્યાન ભરેલા મરચાના ભજીયા ખાવાની ખુબ જ મજા પડી જાય છે. ત્યારે વડી ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. એવામાં પણ જો વરસાદ આવતો હોય અને કઇક ગરમ-ગરમ મજેદાર ખાવાનું મળી જાય તો તેની મજા બમણી થઇ જાય છે Juliben Dave -
લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#post1આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે.. Hiral Pandya Shukla -
કોલીફ્લાવર પકોડા (CauliFlower Pakoda Recipe in Gujarati)
#GA4#week24# cauliFlowerવ્યંજન ના ખજાના મા પકોડા,ભજિયા,ડમ્પલિગ ફરસાણ તરીકે જણીતુ અને પ્રખયાત છે ભજિયા લર્વસ જાત-જાત ના ભજિયા ના રસાસ્વાદન કરે છે મે ફુલગોભી(ફુલાવર) ના ભજિયા બનાવયા છે જે ઉત્તરપ્રદેશ મા સ્ટ્રીટ ફુટ તરીકે મળે છે Saroj Shah -
-
ભરેલા મરચાં ના ભજીયાં (Stuffed Green Chili Bhajiya Recipe In Gujarati)
#WK1#cookpadindia#CookpadgujaratiWeek 1ભરેલા મરચાં ના ભજીયાં Ketki Dave -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ઘણા બધા શાકભાજી મળતા હોય છે જેને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ પણ મળી રહે છે અહીંયા મેં મરચાને ભરીને ના ભજીયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#FDS#mansoon recipe#all favourote bhajiya Saroj Shah -
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15843721
ટિપ્પણીઓ (16)