ચોકોચિપ્સ કુકીઝ(chocochips cookies recipe in Gujarati)

Lekha Vayeda @lekh
ચોકોચિપ્સ કુકીઝ(chocochips cookies recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટર અને પીસેલી ખાંડ ને મથી લો.બટર નો રંગ એકદમ બદલાય અને ફલ્ફી થઈ ત્યાં સુધી મથો.
- 2
ત્યારપછી તેમાં મેંદો,રવો,ક્સ્ટર પાઉડર,બેકિંગ પાઉડર ને,સોડા ઉમેરો.ઉપરથી ચોકોચિપ્સ ઉમેરો.અને નાના પેડા બનાવી લો.થોડી જગ્યા રાખી મુકવી જેથી બેક થતા કુકીઝ એકબીજા સાથે ચોંટે નહિ.
- 3
એક કડાઈ માં નમક મૂકી એક ડીશ મુકો તેના પર થાળી કે પ્લેટ માં બનાવેલ પેડા મુકો.2 લયર બનાવવા જેથી કુકીઝ નીચે ની બાજુ થી બરી ના જાય.ઉપર ચોકોચિપ્સ મુકવી.40 મિનિટ બેક કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નો ઓવન બેકીંગ કુકીઝ(No Oven Backing Cookies Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ મેં પણ એ રીતે બનાવી ખુબ સરસ બની છે મારી દિકરી ને બહુ ગમે છે Sheetal Chovatiya -
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
#TRઆ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. Vaishakhi Vyas -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati)
#GA4#week14#wheat cake કેક નું નામ પડતાજ મારો તો ઉત્સાહ વધે અને થાકેલી હોઉં તો પણ બનાવવા નું મન થઇ જાય અને ફ્રેશ પણ થાઉં.સાથે ઘરમાં પણ બધા ને ભાવે એટલે બનાવવી વધુ ગમે મારી રેસિપિ તમે પણ ટ્રાય કરજો. Lekha Vayeda -
ડોનટ કેક(Donute cake recipe in Gujarati)
#GA4#week4#baked કુકિંગ મારી મનપસંદ એક્ટીવીટી માં ની એક છે એને તેમાં પણ બેકિંગ એ તો સૌથી વધુ ગમતો કુકિંગ નો પ્રકાર. Lekha Vayeda -
-
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
કોકોનટ સમોલિના કેક
#૨૦૧૯મારી મનપસંદ ડીશ માં હું બેકિંગ ને કેમ ભૂલું? બેકિંગ મારો પ્રિય વિષય છે તો આ મિડલ ઈસ્ટ ની સ્વીટ છે અને ખૂબજ ટેસ્ટી લાગે છે રવા અને નારિયેળ માંથી બને છે Kalpana Parmar -
-
ઓટ્સ કોકોનટ કૂકીઝ (Oats Coconut Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#foodforlife1527 બેકિંગ મારા માટે થેરાપીનુ કામ કરે છે. કુકીઝનાં નવા નવા ફલેવર ટ્રાય કરવા પણ મને બહુ ગમે છે. Sonal Suva -
-
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
કેક (Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndiaકેક બનાવવી એ મારો શોખ છે અને બીઝનેસ પણ જેમની એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું Ridz Tanna -
કૂકઇસ (cookies recipe in gujarati)
મે અહી સેફ નેહા મેમ ની રેસીપી જોઈ ને આ nuttela stufed cookies bnavi .#noovenbaking #cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
બટર કુકીઝ(Butter cookies recipe in Gujarati)
#GA4#Week12અહીં બટર કૂકીઝની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જે જરૂર થી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
#goldenapron3#week_૧૫ #કુકીઝમારી અને મારી દિકરીની મનપસંદ કુકીઝ છે. દરવબતે બજારમાંથી ખરીદી લાવે છું. પણ આજે ઘરે પ્રયત્ન કર્યો. અને ખરેખર ઘણી સરસ બની છે. ક્રીસ્પી અને ક્રચીં લાગે છે. Urmi Desai -
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#ટીટાઇમચા ની સાથે બિસ્કિટ - કુકીઝ તો કોઈ પણ ટાઈમે ચાલે જ. હું બહુ સારી બેકર નથી પણ મને બેકિંગ ગમે અને મને તેમાં વધારે શીખવું ગમે જ. મારા બાળકો અને મને કુરમુરી કુકીઝ બહુ ભાવે. તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા મેં ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
કોકોનટ કૂકઇસ Coconut Cookies Recipe in Gujarati
#GA4#Week4અહીં મેં એક બહુ જ સરસ કોકોનટ કૂકીઝની રેસિપી શેર કરી છે તમે જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને બહુ જ ભાવશે Mumma's Kitchen -
હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી મેં અહીં રિક્રિએટ કરી છે....રેસીપી એટલી પરફેક્ટ હતી કે કુકીઝ એકદમ મસ્ત ક્રિસ્પી ને ક્રંચી બન્યા છે...લાલ સુંદર હાર્ટ સાથેના કુકિઝ અને ચોકલેટ ચિપ્સ વાળા નટેલા ભરેલા સ્વાદિષ્ટ કુકીઝ બનાવવાની બહુ જ મજા આવી. મારી અત્યાર સુધી ની ટ્રાય કરેલી બધી કુકીઝ રેસીપીમાં સૌથી ફેવરીટ કુકીઝ રેસીપી બની ગઇ છે...Thank you so much chef Neha for sharing such awesome recipes with us...had a super funtime in recreating and trying your recipes#NoOvenBaking#રેસીપી4 Palak Sheth -
હોમમેડ કુકીઝ (Homemade Cookies Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસિપી#DTR : હોમમેડ કુકીઝમને ઘરની બનેલી કૂકીઝ બિસ્કીટ નાનખટાઈ બહુ જ ભાવે તો દિવાળી માટે મેં પણ ઘરે કૂકીઝ બનાવી. Sonal Modha -
ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
ઓરીઓ બિસ્કીટ કોને ના ભાવે??...વચ્ચે બહુ ભાવે એવું વેનીલા બટરક્રીમ અને સાથે ડાર્ક ચોકલેટ બિસ્કીટ નું સુપર કોમ્બીનેશન...મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ એટલા સારા બન્યા છે કે મારા son એ પૂછ્યું કે ખરેખર ઘરે જ બનાવ્યા છે ને??#GA4#week6#butter Palak Sheth -
ઈડલી કેક
#લોકડાઉન અત્યારે બહાર નું લાવવું શક્ય નથી અને બાળકો ને કેક બહુ ભાવે.. માટે મારી દીકરી ને ઈડલી કેક બનાવી આપી.. તમે પણ ટ્રાય કરજો.. Tejal Vijay Thakkar -
ચોકલેટ કુકીઝ(chocolate cookies recipe in Gujarati) no oven
#માઇઇબુકપોસ્ટ ૧૪#વીકમીલ૨સ્વીટબાળકો ને ખૂબજ પસંદ આવશે તો તમે પણ આ કુકીઝ ઘરે સહેલાઈથી અને આઓછી વસ્તુ નો ઉપયોગ કરી. વીધાઉટ ઓવન બનાવો. Bijal Samani -
ચોકોચિપ્સ કેક મિલ્ક શેક (Chocochips Cake Milk shake Recipe in Gujarati)
#GA4#Week13 Brinda Lal Majithia -
**ચોકલેટ ડોનટ**
#નોન ઇન્ડિયનડોનટ્સ એસ્વીટ ડીશ છે.અનેબહુ જ ભાવતી વાનગી છેઅને મુડને ઠીક કરે ગમે તયારે ખાવી ગમે છે. Rajni Sanghavi -
ઓરેન્જ કૂકીસ (orange cookies Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા ની આ રેસીપીએ ફોલ્લૉ કરી ને મેં કૂકીસ ને નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
-
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#MBR3#week3કોકોનટ કુકીઝ કરકરા અને ક્રિસ્પી કુકીઝ છે જે નારિયેળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા બહુ જ સરળ છે અને તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. આ કુકીઝ ઈંડા વગર જ બને છે અને તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રી જોઈએ જેમ કે મેંદો, બટર , ખાંડ, બેકિંગ પાઉડર અને સૂકું નારિયેળ. જો તમને નારિયેળ પસંદ છે અને તમે ઈંડા વગરના ક્રિસ્પી કુકીઝ ખાવા ઈચ્છો છો તો આ સૌથી સારો વિકલ્પ છે. આ કુકીઝને ઘરે બનાવવા માટે ફોટાની સાથે આપેલી આ રેસીપીને અનુસરો અને તેને સાંજના નાસ્તામાં કોફી/ચા ની સાથે પીરસો. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225862
ટિપ્પણીઓ (3)