રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં માં મેલ્ટેડ બટર માં પાઉડર ખાંડ નાખી ને મિક્સ કરો તેમા વેનીલા એસેન્સ નાખી ને સારી રીતે હલાવી લો.
- 2
ત્યારબાદ તેમા મેંદો, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી ને મિક્સ કરી લો દુધ નાખી ને મિક્સ કરી ને લોટ બાંધી લેવાનું.
- 3
પછી તેના 2 ભાગ કરી ને એક મા ટુટી ફુટી, બીજા માં ચોકલેટ સિરપ નાખી ને મિક્સ કરી ને કુકીઝ વાળી લેવાની. બાટી નુ ઓવન 10 મિનિટ પ્રીહીટ કરવા મુકો.
- 4
ત્યારબાદ કુકીઝ ની ડીશ માં મેંદો છાંટી ને કુકીઝ મુકી ને ઓવન માં કુકીઝ મુકી ને 20 મિનિટ થવા દેવાનું. તૈયાર છે કુકીઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
નો ઓવન બેકીંગ કુકીઝ(No Oven Backing Cookies Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ મેં પણ એ રીતે બનાવી ખુબ સરસ બની છે મારી દિકરી ને બહુ ગમે છે Sheetal Chovatiya -
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
-
ચોકલેટકુકીઝ(Nutella Stuffed Chocolate Cookies Recipe In Gujarati
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ ચોકલેટ કુકીઝ બનાવી છે.ખુબ સરસ બની છે. Komal Khatwani -
-
-
હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી મેં અહીં રિક્રિએટ કરી છે....રેસીપી એટલી પરફેક્ટ હતી કે કુકીઝ એકદમ મસ્ત ક્રિસ્પી ને ક્રંચી બન્યા છે...લાલ સુંદર હાર્ટ સાથેના કુકિઝ અને ચોકલેટ ચિપ્સ વાળા નટેલા ભરેલા સ્વાદિષ્ટ કુકીઝ બનાવવાની બહુ જ મજા આવી. મારી અત્યાર સુધી ની ટ્રાય કરેલી બધી કુકીઝ રેસીપીમાં સૌથી ફેવરીટ કુકીઝ રેસીપી બની ગઇ છે...Thank you so much chef Neha for sharing such awesome recipes with us...had a super funtime in recreating and trying your recipes#NoOvenBaking#રેસીપી4 Palak Sheth -
-
વેનીલા હાર્ટ કુકીઝ(Vanilla heart cookies recipe in Gujarati)
#noovenbakingChef neha ji ki delicious recipe.... Avani Suba -
-
-
વેનીલા હાર્ટ કુકીઝ (Vanilla Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ કુકીઝ બનાવી.પહેલીવાર કુકીઝ બનાવવા ની મહેનત સફળ રહી.બાળકો ને ખુબ જ ગમી.અને હુ કુકપેડ નો ઘણો આભાર માનુ છુ કે અમને આટલી સારી તક આપી.Thnk u Komal Khatwani -
-
-
-
-
-
જીંજરબ્રેડ કુકીઝ(Gingerbread cookies Recipe in Gujarati)
#CCC#post 1હેલ્ધી અને સ્વાદીષ્ટ મસાલા કુકીઝ જે ક્રિસમસ મા બધા બનાવે છે. Avani Suba -
-
-
1 હાટઁ કુકીઝ2 સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ (cooki Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી કુકીઝ મે પણ એ રીતે બનાવી ખુબ સરસ બની Shrijal Baraiya -
-
બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
#GA4#Week4#Baked મેં બટર કુકીઝ બનાવ્યા ઉપર મેં અલગ અલગ વસ્તુ વાપરી ને ડેકોરેટ કર્યું.ટેસ્ટ માં બહુજ સરસ થયા ક્રિસ્પી અને બટરી . Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15167222
ટિપ્પણીઓ