સૂંઠની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આપણે બધી સામગ્રી લઈ લીધી છે
- 2
આપણે એક બાઉલમાં સુઠ પાઉડર ઉમેરીશું
- 3
હવે તેમા ગોળ ઉમેરી શું
- 4
હવે તેને મિક્સ કરી લઈશું
- 5
તેમાં ઘી ઉમેરી શું
- 6
હવે તેને મિક્સ કરી તેને લાડુ વાળી લઈશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂંઠ ગોળી(Sunth Goli Recipe In Gujarati)
#GA4#Week15ગોળ અને સૂંઠની ગોળી એ શિયાળામાં શરદી અને તાવ સામે રક્ષણ આપવા માટે ઘરેલુ ઉપાય છે. Apexa Parekh -
-
-
-
સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
શિયાળા માં શરદી તથા ઉધરસ માટે બહુ ફાયદાકારક છે.. આ ગોળી નાના મોટા બધા લઇ શકે. Ankita Mehta -
-
-
-
-
-
-
સૂંઠ ગોળી (Sunth goli Recipe in Gujarati)
#MW1હાલ સમયમાં ખૂબ જ કોરોના વઘી ગયો છે અને શિયાળો ચાલુ થઈ ગયો છે તો શરદી ઉધરસ અને તાવ ના આવે એટલે મેં સૂંઠ અને હરદળ ગોળીઓ બનાવી છે. Bijal Parekh -
-
સૂંઠ ગોળી(Sunth Goli Recipe in Gujarati)
હાલમાં કોરોના વાયરસ ચાલી રહ્યો છે. તેનાથી બચવા આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી પડે. આજે મેં સૂંઠ ગંઠોડા ની ગોળી બનાવી છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને શરદી ઉધરસમાં પણ રાહત રહે છે.#MW1#post 1 Chhaya panchal -
-
સૂંઠ ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#GA4#week15#jeggaryગોળ તો ગુણકારી છે પણશિયાળા માં સુંઠ, હળદર પણ વધુ ગુણ કરે છે... ઠંડી માં આ ગોળી થી શરદી, કફ વગેરે થી રાહત મળે છે... અને દવા લેવા ની જરૂર પડતી નથી. KALPA -
-
સૂંઠ અને ગોળની ગોળી (Sunth Jaggery Goli Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
સૂંઠ ની ગોળી(Sunth Goli Recipe in Gujarati)
# ગોળ# આ સૂંઠ ની ગોળી દરરોજ એક ગોળી ખાવા થી પગ ના દુખાવા માં રાહત મળે છે સાંધા ના દુખાવા માં રાહત મળે છે Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
સૂઠ ની ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#VRઆમ તો શિયાળામાં બધા અલગ અલગ વસાણા ખવાતા હોય છે પણ આ એક એવી વાણગી છે જે નાનાં મોટાં સૌને ભાવે આ ખાવા થી શિયાળામાં થતી શરદી અને ખાસી મા ખૂબ જ ગુણકારી છે Hiral Panchal -
સુંઠ ની ગોળી(Sunth Goli Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ..ઘર માં બધા નું સ્વાસ્થ્ય ગૃહિણી ના હાથ માં હોય છે. અત્યારે જે વાતાવરણ બન્યું છે.કોરોના ના કહેર વચ્ચે ડર નો માહોલ બનતો જાય છે.આ સુઠ ની ગોળી બનાવી ઘરના બધા ને દિવસ માં એક વાર લેવાનું કહો.ગરમી ને લીધે 2 ટાઈમ કદાચ નહીં લઇ શકો.તો એક વાર તો જરૂર લઇ શકો. Jayshree Chotalia -
સૂંઠની ગોળી (Sunth goli recipe in Gujarati)
#MW1 આ ગોળી શિયાળામાં સવારે ખાલી પેટે ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ગરમાવો આવી જાય છે..દિવસ દરમિયાન પાચન સારી રીતે થાય છે....શરદી ઉધરસ થતાં નથી,નાના મોટા સૌ કોઈ ખાઈ શકે છે,ખૂબ ફાયદાકારક છે....... Bhagyashree Yash
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14254854
ટિપ્પણીઓ