રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 1 નંગરતાળુ
  2. ૨૦૦ ગ્રામ ચણા નો લોટ
  3. ૧ ચમચીલીલાં આદુ મરચાં ની પેસ્ટ
  4. ચપટીહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ચપટીખાવાનો સોડા
  7. તેલ તળવા માટે
  8. સૂકા ધાણા અધકચરાં વાટેલાં
  9. થોડામરી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    રતાળુ ને છોલી ને ધોઈ ને બટાકા ની ચિપ્સ પડવાના મશીન થી કાતરી બનાવી લો.

  2. 2

    હવે બેસન ને ચાળી ને એક વાડકા માં લઇ ને મીઠું,આદુ મરચાની પેસ્ટ અને ખાવાનો સોડા નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ને ખીરું બનાવો.

  3. 3

    હવે રતાળુ ની એક કાતરી ખીરા માં દુબાવો અને ઉપરથી સૂકા ધાણા અને મરી નો ભૂકો ભભરાવો,અને ગરમ તેલ માં તળી લો

  4. 4

    તૈયાર છે ગરમ ગરમ રતાળુ પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

Similar Recipes