રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1રતાળુ
  2. 2 કપબેસન
  3. 2 ચમચીરવો
  4. 1 ચમચીઆદુ મરચા ક્રશ કરેલા
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીમરચું પાઉડર
  7. 1/4 ચમચીમરી પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચપટીહિંગ
  10. મીઠા સોડા
  11. ઉપર થી ઉમેરવા-👇
  12. મરી અને સૂકા ધાણા અધકચરા વાટેલા
  13. તળવા માટે તેલ
  14. સર્વ કરવા માટે
  15. લીલી ચટણી, કેચઅપ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રતાળુ ને છોલી ને પણી થી ધોઈ તેની સ્લાઈસ કરી ફરી પણી માં ધોઈ કોટન ના કપડા પર કોરી કરી લેવી.

  2. 2

    ચણા ના લોટ માં રવો ઉમેરી બધા મસાલા એડ કરી પણી વડે તેનું ખીરું તૈયાર કરી લેવું.તેલ ગરમ કરી તેમાંથી 2 ચમચી તેલ ખીરામાં ઉમેરવું. રતાળુ ની સ્લાઈસ ખીરામાં બોળી ને તેના પર મરી,ધાણા ભભરાવવા. તેને તળી લેવા.

  3. 3

    તૈયાર છે રતાળુ પૂરી,તેને ગરમ ગરમ સર્વ કરવું. લીલી ચટણી અને કેચઅપ સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes