મેથી બુંદી નું શાક(Methi Boondi Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો હવે તેમાં બારીક સમારેલું લસણ એડ કરો પછી તેમાં સમારેલી મેથી ની ભાજી એડ કરવાની પછી તેમાં સ્વાદ અનુસાર મસાલા કરી લેવા હવે તેમાં અડધો કપ પાણી એડ કરો તે પછી ગેસ ઉપર બે મિનિટ રહેવા દેવું
- 2
હવે તૈયાર થયેલા મેથીના શાક મા ખારી બુંદી એડ કરવી હવે તેને બે મિનિટ માટે સીજવા દેવું હવે તેને ગેસ પરથી ઉતારી સર્વિંગ બાઉલમાં લઈ મેથીના ભાજી સાથે સર્વ કરવી તૈયાર છે મેથી બુંદી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પાલકનું શાક (Methi Palak Sabji Recipe in Gujarati)
#MW4#WinterSpecial#Greens#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
-
-
-
-
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
-
-
-
-
મેથી પાલક ભાજી શાક (Methi Palak Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week2મેં આજે બંને ભાજીને મિક્સ કરીને લસણ ના કટકા વાળું શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આની સાદી ખીચડી અને ભાખરી સાથે ખાવ તો ખૂબ જ મજા પડી જાય છે અને આમાં તમે લસણ ના ઝીણા ઝીણા કટકા કરીને નાખશો ખુબ જ ટેસ્ટી લાગશે અને આ એક હેલ્ધી ઑપ્શન છે કાંદા મસાલા પણ ખૂબ જ ઓછા પડે છે અને તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
-
પાલક મેથી નુ શાક(Palak Methi Shak Recipe in Gujarati)
#MW4#post1પાલક અને મેથી બંને હેલ્થ માટે ખુબ જ સારી છે તો સાંજે જમવામાં ઓર્ગેનિકઘરના બગીચા ની પાલક અને મેથી ની ભાજીનું શાક અને સાથે રોટલા, ખીચડી, દહીં દેશી ભાણુ Bhavna Odedra -
-
મસાલા બુંદી ચાટ (Masala Boondi chaat recipe in gujarati)
#સાઈડબુંદી ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. બુંદી નું રાઇતું હોય કે બુંદી ની ચાટ હોય ફટાફટ થઈ જતી આ વાનગી છે. બુંદીને પાણીપુરીના પાણીમાં પણ એડ કરીએ તો સ્વાદિષ્ટ લાગે છે.મસાલા બુંદી ચાટ સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પરફેક્ટ મેચ થાય છે. Parul Patel -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
-
બુંદી નું રાઇતું
શ્રાવણ મહિનો એટલે તહેવારોની સિઝન તો આ સીઝનમાં આવતા તહેવારોમાં સૌ થતી એક વાનગી હું શેર કરું છું બુંદીનું ખાટમીઠું રાઇતું જે સાતમ આઠમ પર ખૂબ ખવાય છે અને થેપલા જોડે ખાવાની મજા આવે છે#RB19#SFR Dips -
બુંદી ની ચટપટી(boondi chtpati recipe in gujarati)
#ફટાફટબપોર ની નાની નાની ભુખ માટે ની ખૂબ જ જલદી બની જતી વાનગી છે.લગભગ બધી જ વસ્તુ ઘર માથી જ મળી રે છે.બનવમા સરળ એવી આ વાનગી નાના મોટા બધાં ને ભાવે એવી છે. Jigisha Modi -
-
-
-
બુંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
#PR#jain#cookpadgujrati#Cookpadindia#Dishaપર્યુષણ પર્વ ના 10 દિવસ લીલોતરી શાક નહિ ખાવા ના હોય માટે બુંદી નું આ રાઇતું થેપલા પરોઠા જોડે ખૂબ સારું લાગે. બહુ જ ઝડપથી બની જાય અને ટેસ્ટ પણ ખૂબ સારો લાગે. Bansi Chotaliya Chavda -
-
-
મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
#MW4#વીન્ટર_શાક_રેસીપી_ચેલેન્જપોસ્ટ -7 મેથીની ભાજીમાં કાર્બોહાઇડ્રેટ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર્સ, કોપર વિ. ભરપૂર માત્રામાં હોય છે...ડાયાબિટીઝ અને સાંધાના દુઃખાવા માટે અકસીર ઔષધિ છે....મેં ડુંગળી, ટામેટા કે ચણાના લોટનો ઉપયોગ કર્યા વગર સાદા રોજિંદા મસાલા....લીલું લસણ અને શીંગ દાણા નો ભૂકો ઉમેરીને અતિ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે જે સૌને ગમશે....👍 Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268967
ટિપ્પણીઓ (2)