લસુની મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna

લસુની મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3 લોકો માટે
  1. બંચ ફ્રેશ મેથી
  2. ૨બંચ લીલું લસણ
  3. લાંબા રીંગણ
  4. મીઠું,બારીક કાપેલું લસણ, લાલ મરચું,વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મેથી, રીંગણ અને લીલું લસણ કાપી ધોઈ નાખો.

  2. 2

    એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી બારીક કાપેલું લસણ,અને લીલું લસણ ઉમેરો

  3. 3

    ૨ મિનિટ સુધી ધીમા તાપે સાંતળવા મૂકો પછી તેમાં રીંગણ ઉમેરો.

  4. 4

    ૨મિનિટ પછી તેમાં બધો મસાલો ઉમેરો હવે બરાબર હલાવી તેમાં મેથી ઉમેરો અને શાક ને ઢાંકી ચઢવા દો.

  5. 5

    ૧૦ મિનિટ પછી ચેક કરી ઉતારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

Similar Recipes