મેથી ભાજી નુ શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા તેલ લેવુ અને ત્યાર બાદ તેમા હિંગ નાખવી...
- 2
ત્યાર બાદ તેમા ટામેટાં અને મરચા એડ કરવા..તેને થોડુ ચડવા દેવું..ત્યાર બાદ તેમા મેથી એડ કરવી..ત્યાર બાદ જરુર મુજબ પાણી એડ કરવુ..
- 3
પછી તેમા બધા મસાલા એડ કરવા..અને ત્યાર બાદ તેમા ચણા નો લોટ ઉમેરવો અને સરખુ મિક્સ કરી લેવુ..ત્યાર બાદ ધીમા ગેસઍ ચડવા દેવું..રેડી છે મેથી નુ શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
મેથી ભાજી બેસન શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week19Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
મેથી ની ભાજી નું શાક
#MW4#મેથી ની ભાજી નું શાકમેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
-
-
-
-
મેથી ની ભાજી અને રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી રીંગણ નુ મિક્ષ શાક બાજરી ના રોટલા જોડે ખુબ ટેસ્ટી લાગેછે#MW4 Saurabh Shah -
-
-
-
-
-
-
બથુઆ (ચીલ) અને મેથી ભાજી નું શાક (Bathua & Methi Bhaji Sabji recipe in Gujarati)
#GA4#MW4My Cookpad Recipe Ashlesha Vora -
-
મેથી ની ભાજી (Methi bhaji Shak Recipe in Gujarati)
#MW4# methi bhajiઆ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Kajal Sodha -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#GA4 #Week19કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269388
ટિપ્પણીઓ (3)