પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)

પાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે.
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
પાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ઝીણી સમારેલી લેવી.. ટામેટાં ડુંગળી અને કેપ્સીકમ ને ખમણી લેવા. પનીર પણ ખમણી લો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીએક મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી નું ખમણ નાંખી તે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા નું ખમણ અને કેપ્સીકમ ઉમેરી ટમેટાને બરાબર ચડવા દો.
- 3
ટામેટા બરાબર ચડી જાય અને તેલ છૂટું પડે એટલે તેમાં પાલક ઉમેરી હલાવી ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે પાલકને પણ ચડવા દો બધુ બરાબર ચઢી જાય એટલે તેમાં બધા જ મસાલાની પેસ્ટ કરી ઉમેરી ફરી ૧ મિનીટ માટે થવા દો છેલ્લે પનીર નું ખમણ ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એક મિનિટ ઢાંકણ ઢાંકી શાક થવા દો ત્યારબાદ ગરમાગરમ શાક ને પરોઠા અથવા રાઈસ સાથે સર્વ કરો.
- 4
Similar Recipes
-
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Trendપાલક માં ખૂબ સારા પોશક તત્વો હોય છે. પાલક ખાવા થી હિમોગ્લોબીન, ફાયબર, કેલ્શિયમ બીરાકેટોરીન મળી રહે છે.પાલક ગમે તે રીતે ખાઈ શકી એ છીએ. સલાડ, સૂપ, શાક, વગેરે.. આજે મે પાલક પનીર નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
દમ લસુની પાલક પનીર ભુરજી (Dum Lasuni Palak Paneer Bhurji Recipe
#MaggiMagicInMinutes#Collab મેગી એ શબ્દ સૌના માટે અજાણ્યું નથી મેગી માંથી મેં મેગી મસાલા એ મેજીક વાપરીને એક યુનિક સબ્જી બનાવી છે જે પાલક પનીર તેમજ બીજા સુકા મસાલા કાંદા ટામેટાં કેપ્સિકમ અને મેગી મસાલા મેજીક નો ઉપયોગ કર્યો છે આ મારી innovatie વાનગી છે આ રેસિપિ ખૂબ જ ટેસ્ટી અને યુનિક બની હતી ફ્રેન્ડ તમે પણ ઘરે આ સબ્જી બનાવજો Thanku meggi 🙏🏻 Arti Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી માં પાલક પનીર એ સરળતાથી બની જાય અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે એવું શાક છે જેમાં પાલક ની ભાજી નેએક અલગ અંદાજમાં બનાવાય છે Pinal Patel -
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજ કાલ બાળકોને આપણા ગુજરાતી શાક નથી ભાવતા.એમાં પણ વિવિધ જાતની ભાજીતો નામ સાંભળીને જ ખાવાની ના કહી દે છે માટે હું મારા ઘરે પાલકનીભાજીમાંથી અલગ અલગ ગ્રેવીમાં શાક બનાવ છું એમાંનું એક શાક છે પાલક પનીર જે બધાંને જ ભાવે છે મારા ઘરે પણ બધાનું મનપસંદ છે. તો ચલો બનાવીએ પાલક પનીર.#RC4#લીલી વાનગી#પાલક પનીર Tejal Vashi -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#RC4Greenપાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend1#પનીરભૂરજી#પનીરપનીર ભુર્જી શાક લગભગ બધા નું ફેવરીટ છે.આજે મે અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભૂરજી બનાવ્યું છે. Kunti Naik -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
-
પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
મમ્મી ને ખબર જ હોય એમના છોકરા ને શું ભાવે એ. મારા મમ્મી આ સબ્જી મારા અને મારા દીદી માટે સ્પેશિયલ બનાવે.ઓછા લોકો એવા હોય છે જેને પનીર નથી ભાવતું હોતું. પનીર ઘર માં હોય તો આ પંજાબી સબ્જી ફટાફટ બની જાય છે.#મોમ#goldenapron3Week 16#Onion#Punjabi Shreya Desai -
પાલક મકાઈ નું શાક (Palak Makai Shak Recipe In Gujarati)
#MVFબાળકો તેમજ નાના મોટા બધા ને મકાઈ ખૂબ પ્રિય છે. પણ પાલક નથી પસંદ તો આ રીતે મકાઈ પાલક નું શાક બાળકો માટે હેલ્થી બને છે. Mudra Smeet Mankad -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#week4પાલક પનીર તો આપણે બધાં ખાતાજ હોઈએ છે પણ ઢાબા સ્ટાઈલ પાલક પનીર ખાવાની તો વાતજ અલગ હોય... તો આજે મે અહીંયા આજ ખાસ ડીશ બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે અને જલ્દી થી બની જાય છે...,🥗🍴 Dimple Solanki
More Recipes
ટિપ્પણીઓ (9)