ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#GA4
#Week15
ઉકાળો

ઉકાળો (Ukalo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week15
ઉકાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફુદીનો
  2. 10 - 12 તુલસીના પાન
  3. 1 નંગનાનો ટુકડો આદુ
  4. 1 નંગનાનો ટુકડો લીલી હળદર
  5. ચપટીસુખીયા હળદર
  6. 6-8અજમાના પાન
  7. 2 ટુકડાનાના તજ ટુકડા
  8. 2લવિંગ
  9. 4-5મરી
  10. 1 ચમચીસંચળ પાઉડર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 1/2 નંગલીંબુ
  13. 2ગ૩
  14. 2ગલાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુલસીના પાન અજમો ના પાન ફૂદીનાના પાન કોઈની રાખવા

  2. 2

    આદુ લીલી હળદર બંનેને ખમણીને રાખવા તજ, લવિંગ,મરી નો ભૂકો કરો

  3. 3

    બધુ એક તપેલી માં મિક્સ કરી સુકી હળદર, સંચળ, મીઠું,લીંબુ પાણી ઉમેરીને ઉકાળવું

  4. 4

    ઉકળી જાય ગાળી લેવું એટલે તૈયાર છે ઉકાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

Similar Recipes