ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#tread3
# ઉકાળો

ઉકાળો(Ukalo Recipe in Gujarati)

#tread3
# ઉકાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. સામગ્રી
  2. ૧ ચમચીઅજમો
  3. ૧ ચમચીજીરૂ
  4. ૧ ચમચીવરિયાળી
  5. તજ નો ટુકડો
  6. ૧૦ નગ મરી
  7. ૮ નગલવિંગ
  8. નાનો ટુકડો આદુ
  9. ૧૨ નગ તુલસી ના. પાન
  10. ૧૨ થી ૧૫ નગ ફુદીના ના પાન
  11. ૧ ચમચીગોળ
  12. ૧ કપપાણી
  13. ૧ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જારમાં વરિયાળી,જીરૂ અને અજમો,લવિંગ,તજ અને મરી નાખો અને તેને અધ કચરું ક્રશ કરી લો

  2. 2

    પછી તેમાં હળદર નાખી મિકસ કરી લો પછી એક તપેલી મા.પણી લઇ તેને.ગેસ પર મૂકો અને તેમાં તૈયાર કરેલ પાઉડર નાખો અને પણી ને ઉકડવાં દો

  3. 3

    પાણી ઉકળે ત્યાં સુધી કાયમી માં તુલસી, ના પણ,ફુદીના ના પણ અને આદુ લઇ દસ્તા વડે અધ કચરુ વતી લો અને તેને ઉકાળા પાણી માં.નાખી દો

  4. 4

    પાણી 1/2 બળી જાય ત્યાં સુધી ઉકાળો પછી temangod નાખી દો અને બે મિનિટ સુધી ઉકાળી ને ગેસ બંધ કરી લો અને પછી તેને એક બાઉલ માં ગાળી લો

  5. 5

    આ ઉકાળો સહેજ ગરમ j પીવો અને તે નાના મોટા બધા લોકો થોડો થોડો કરી ને બધા જ લોકો પીવા થી ઇમ્યુનીટી માં વધારો થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes