બનાના સ્ટ્રોબેરી સ્મૂધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#GA4 #WEEK15
#strawberry
સમુધી બાઉલ એ ખૂબ જ હેલ્ધી, સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી બ્રેકફાસ્ટ ઓપ્શન છે.બનાવવામા ખુબ જ સરળ અને જોતા જ ખાવાનું મન થય જાય એવી આ રેસેપી જરૂર ટાય કરજો.

બનાના સ્ટ્રોબેરી સ્મૂધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #WEEK15
#strawberry
સમુધી બાઉલ એ ખૂબ જ હેલ્ધી, સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી બ્રેકફાસ્ટ ઓપ્શન છે.બનાવવામા ખુબ જ સરળ અને જોતા જ ખાવાનું મન થય જાય એવી આ રેસેપી જરૂર ટાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગફૌઝન કૅળા
  2. ૧ નંગ કેળું
  3. ૫-૭ નંગ સ્ટ્રોબેરી
  4. ૧ ચમચી ચીઆ સીડસ (તકમરીયા)
  5. ૧ ચમચી પંપકીન સીડસ(કોળુ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્ષ્ચર જાર માં ફરોઝન કેળા, સ્ટ્રોબેરી,૧/૨ ચમચી તુકમરીયા નાંખી કશ કરી લો.

  2. 2

    તેને બાઉલમાં કાઢી લો.હવે કોળુ ના બીજ ને દરદરા પીસી લો.

  3. 3

    હવે બાઉલ પર સ્ટ્રોબેરી, કેળા ને ગોઠવો.ઉપર તકમરીયા ભભરાવો.પીસેલા કોળુ ના બીજ નાંખો.તો તૈયાર છે ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી સમુધી બાઉલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes