જલેબી (Jalebi Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૪ ચમચીમેંદો
  2. ૧ ચમચીદહીં
  3. ૧/૨ ચમચીચોખાનો લોટ
  4. ચપટીબેકિંગ સોડા
  5. પાણી જરૂર મુજબ
  6. કેસરી ફુડ કલર
  7. ૧ કપસાકર
  8. ૧/૨ કપપાણી ચાસણી માટે
  9. પિસ્તા અને ઇલાયચી પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    અેક બાઉલ માં ૪ ચમચી મેંદો,૧/૨ ચમચી ચોખાનો લોટ,૧ ચમચી દહીં નાખી ને હલાવુ

  2. 2

    તેમાં ચપટી કેસરી ફૂડ કલર નાખવો

  3. 3

    ચાસણી માટે એક ફ્લેટ પેન મા ૧ કપ સાકર અને ૧/૨ કપ પાણી નાખવું.સાકર પીગડી જાય એટલે ગેસ બંધ કરવો.તેમા ૨ ઈલાયચી પાઉડર નાખવો.

  4. 4

    આપણે જે મેંદા નું મિશ્રણ બનાવ્યું તેમાં ચપટી બેકિંગ સોડા નાખીને બરાબર મિક્ષ કરો.

  5. 5

    મિશ્રણ ને સોસ ની બોટલ માં ભરવું.

  6. 6

    ફ્લેટ પેન મા તેલ ગરમ કરવું.પછી ગોણ પાડવી.જારા થી કાઢી ને સીધી ચાસણી માં નાખવી.

  7. 7

    ચાસણી માં થી કાઢી ને ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Manani
Hetal Manani @Nishtha
પર
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

Similar Recipes