રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક વાસણમાં મેંદોમા અને દહીં ઉમેરીને એક કલાક માટે પલાળો.ઘણા ૧૦- ૧૨ કલાક પણ આથો લાવે છે પરંતુ કલાક આથો લાવવા થી પણ જલેબી સરસ બને છે.હવે મિશ્રણ ને સરખી રીતે ફીણી લો.ટાટા સોડા નાખવાની જરૂર નથી હોતી પણ આથો લાવવા ચપટી નાખો તો પણ ચાલે.હવે તેમાં જરૂર પ્રમાણે પીળો ફુડ કલર નાખી સરખી રીતે મિક્સ કરો.મે અહીં અમુલની કોથળી માં જ કાણું પાડી જલેબી પાડી છે.એક અમુલની કોથળી લો તેમાં જરૂર મુજબ કાણું પાડી જલેબી નું મિશ્રણ તેમાં ભરો.મિશ્રણને ઘાટું રાખવું જેથી જલેબી સરસ પાડી શકાય.
- 2
જો મિશ્રણ ઢીલું હશે તો એમ જ કોનમાંથી સરખી જશે.હવે એક પેનમાં ઘી ગરમ મૂકો.બીજી બાજુ એક પેનમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી એક તારની ચાસણી બનાવો.તેમા ઇલાયચી અને કેસર ઉમેરી સરખી રીતે મિક્સ કરો. ઘી માં કોન વડે જલેબી પાડી ધીમા તાપે સહેજ ગુલાબી થાય ત્યાં સુધી તળી લો.અને તળેલી જલેબી સીધી ચાસણી મા નાખી બંને બાજુ ફેરવી બાજુ પર મૂકતા જાઓ.ગરમ ગરમ જલેબી ગાંઠીયા સાથે પીરસો.
- 3
ઘી જરૂર મુજબ જ ૨-૩ જલેબી તળાય તેમ ઉમેરી તળતા જવું જેથી દાજયુઘી સાચવવું ન પડે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
-
-
-
રબડી વીથ જલેબી(Rabdi with jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#માઇઇબુક#પોસ્ટ-૧૪ગરમ જલેબી અને ઠંડી રબડી મસ્ત કોમ્બીનેશન Sonal Suva -
-
અડદ ની દાળ ની જલેબી (Adad Dal Jalebi Recipe In Gujarati)
અહિં હું લાવી છું અડદ ની દાળ ની જલેબી...જે બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. #trendPoonam dholakiya
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#post 6#cookpadindia#cookpadgujratiHappy મકરસંક્રાંતિ to all 💐 Keshma Raichura -
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
-
-
-
-
-
-
જલેબી (Jalebi recipe in gujarati)
જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે.. Hetal Gandhi -
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ (2)