જલેબી(jalebi in Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

#વિકમીલ 2
# સ્વીટ
#માઇઇબુક
પોસ્ટ 15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેંદો
  2. 2 વાટકીખાંડ
  3. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  4. ચપટીક ખાવાનો કેસરી કલર
  5. 1 વાટકીપાણી
  6. 1પાઉચ બ્લુ ઇનો
  7. 1 ચમચીઘી મોણ માટે
  8. 3વાટકા ઘી તળવાં માટે
  9. 8 નંગપિસ્તા ની કતરણ ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    2 વાટકા ખાંડ મા, એક વાટકી પાણી નાખી ચાસણી કરવા મુકો, એમાં ઇલાયચી પાઉડર નાખો,કેસરી ખાવાનો કલર ઉમેરો,

  2. 2

    હવે મેંદા મા ઘી નું મોણ નાખી, ઇનો નાખી, પાણી નાખી ખુબજ હલાવો, પછી સોસ બોટલ મા ભરી, ગરમ ઘી મા જલેબી બનાવો,

  3. 3

    જલેબી બને એટલે તરત જ એને ચાસણી મા ડુબાડી બહાર કાઢી, પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes