શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)

Jyoti Shah @cook_24416955
શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા અડધો લીટર દૂધ માંથી પનીર કાઢીને તેના પસંદ પ્રમાણે ના પીસ કરી લેવા. એક પેનમાં 2 ચમચા જેટલું બટર લઈ તેમાં જીરૂ એડ કરવું
- 2
હવે બટરમાં જીરા ની સાથે કેપ્સીકમ તથા ટામેટાં સાંતળી લેવા. પાંચ મિનિટમાં ચડી જાય,એટલે ગેસ બંધ કરી દેવો. અને જરા ઠંડુ થાય એટલે મિક્સરમાં કાજુ મગતરી ના બી ટામેટાં કેપ્સિકમ ની ગ્રેવી બધુ સાંતળી લેવું.
- 3
બધું એકરસ થઈ જાય એટલે,એક પેનમાં ગેસ ઉપર ગ્રેવી મૂકવી. અને બોઈલ થવા દેવી થોડું ખદખદે એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું, હળદર,ગરમ મસાલો, વગેરે એડ કરવું.મીઠું એડ કરવું.
- 4
બધો મસાલો એડ કરીને,તેમાં 1 ચમચો સોસ એડ કરવો. અને પનીર ના પીસ એડ કરીને.મલાઈ એડ કરવી.
- 5
તૈયાર કરેલ શાહી પનીર સબ્જી,સર્વિંગ બાઉલમાં કાઢીને, કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14385327
















ટિપ્પણીઓ (7)