મેથી ભજીયા (Methi bhjiya Recipe in Gujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi

મેથી ભજીયા (Methi bhjiya Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચીસમારેલી મેથી ની ભાજી
  2. ૨ ચમચીસમારેલું લીલું લસણ
  3. ૨ ચમચીસમારેલી કોથમીર
  4. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. ૧/૪ ચમચીહિંગ
  7. ૧/૪ ચમચીઅજમા
  8. મીઠું
  9. ૧ કપબેસન
  10. તળવા માટે તેલ
  11. ખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સમારેલી મેથી ની ભાજી, કોથમીર અને લીલાં લસણને મીઠું નાખી મિક્સ કરી ૧૦ મિનિટ ઢાંકી રાખી તેમાં આદું મરચાં ની પેસ્ટ,બેસન, હિંગ,અજમા, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ તેના ગરમ તેલમાં મિડિયમ તાપે ભજીયા પાડી ગોલ્ડન બ્રાઉન રંગના તળી લેવા.

  3. 3

    ગરમાગરમ ભજીયા ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

Similar Recipes