મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Arti Rughani
Arti Rughani @cook_arti

#GA4 #Week 19

મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)

#GA4 #Week 19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧વાટકો સમારેલી મેથી
  2. ૧વાટકો ચણાનો લોટ
  3. ૧ વાટકીઘંઉ નો જાડો લોટ
  4. ૧-૧ ચમચી આખા ધાણા અને મરી
  5. લીલા મરચા ના કટકાા લાલમરચું પાઉડર
  6. મીઠું તથા ખાંડ સ્વાદ અનુસાર
  7. ચપટીખારો
  8. તેલ તળવા માટે
  9. ૨-૪ ટીપાલીંબુ રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મેથી ની ભાજી માં ધાણા અને મરી નાખીચણાનો લોટ તથા ઘઉં નો જાડો લોટ નાંખવો

  2. 2

    લીલા મરચા, મીઠું,ખાંડ વગેરે નાખી હલાવવું લાલ મરચું પાઉડર નાખવુ

  3. 3

    ચપટી ખારો નાખી તેમાં લીંબુનો રસ મેળવી મિક્ષ કરવું

  4. 4

    ગરમ તેલ ૧ ચમચો નાખી હલાવવું

  5. 5

    ગરમ તેલમાં નાખી ગોટા તળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Rughani
Arti Rughani @cook_arti
પર

ટિપ્પણીઓ

Similar Recipes