આલુ મટર પૌઆ (Aloo Matar Poha Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

આલુ મટર પૌઆ (Aloo Matar Poha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિઓ માટે
  1. 2 નંગબાફેલા બટેટા
  2. 200 ગ્રામપૌઆ
  3. 100 ગ્રામબાફેલા લીલા વટાણા
  4. 1લીંબુ
  5. 2 ચમચીતેલ વઘાર માટે
  6. 2 ચમચીખાંડ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીચટણી
  10. 1 નાની ચમચીહળદર
  11. 1 ચમચીજીરું
  12. 5-6મીઠા લીમડાના પાન
  13. 1 કપલીલી ડુંગળી
  14. 2 નંગટામેટા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌઆને ધોઈને 10 મિનિટ પલાળી દો. બટેટાને ઝીણા સમારી લો. ડુંગળીને પણ ઝીણી સમારી લો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નો વઘાર કરો અને લીમડો નાખો.

  3. 3

    હવે તેમાં ડુંગળી અને ટામેટા ઉમેરો. ત્યારબાદ તેમાં બટેટા અને બધો મસાલો ઉમેરો. હવે તેમાં બાફેલા વટાણા ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં પૌઆ ઉમેરી હલાવો. અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

ટિપ્પણીઓ

Similar Recipes