આલુ મટર રગડા ચાટ (Aloo Matar Ragda Chat Recipe In Gujarati)

Shilpa Shah @CookShilpa11
#WD
આ વાનગી હું Sudha Banjara Vasani
બેન ને ડેડીકેટ કરું છું
અને Cookpad ટીમ ના બધા Members ને ડેડીકેટ કરું છું
Happy Women's day
આલુ મટર રગડા ચાટ (Aloo Matar Ragda Chat Recipe In Gujarati)
#WD
આ વાનગી હું Sudha Banjara Vasani
બેન ને ડેડીકેટ કરું છું
અને Cookpad ટીમ ના બધા Members ને ડેડીકેટ કરું છું
Happy Women's day
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને વટાણા ને બાફી લેવા,
- 2
ટામેટા ની પ્યુરી બનાવી લેવી અને ડુંગળી ને ઝીણી સમારી લેવી
- 3
હવે એક કડાઈ માં વઘાર મૂકી તેમાં જીરું નાલિ ને લસણ વાટેલું ને ડુંગળી નાખી ને સાંતળી લો પછી ટામેટા ની પ્યુરી નાખી ને ગ્રેવી તેલ છૂટું પડે ત્યાં સુધી સંતાડવા દો
- 4
પછી વટાણા અને બટાકા નાખી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને ઉકળવા દો,
- 5
પછી તેને સરવિંગ ડીશ માં લઇ તેના ઉપર બધી ચટણી અને ડુંગળી અને સેવ નાખી સર્વ કરો.
Similar Recipes
-
આલુ મટર રગડા ચાટ(Aloo mutter Ragda Chaat recipe in Gujarati)
#GA4 #week1#Potato#TamarindPost - 2Dinner સામાન્ય રીતે જોઈએ તો રગડા ચાટ વાનગી નાના અને મોટા સૌની પ્રિય હોય છે...તેની ચટાકેદાર ચટણી ઓ અને મસાલેદાર ગ્રેવી ને લીધે અતિ સ્વાદિષ્ટ અને સુંદર લાગે છે...આંબલી, લસણ,ડુંગળી અને ટામેટા તેમજ વિવિધ મસાલાના સંયોજન થી વિશિષ્ટ લૂક આપે છે ...અને ડીનર ની ખાસ વાનગી ગણાય છે... Sudha Banjara Vasani -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
દાલ ૫કવાન (Dal Pakvan Recipe In Gujarati)
#WD#Coopadgujrati#CookpadIndiaHappy Women's day, 🌹🌹 Janki K Mer -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chat Recipe In Gujarati)
દિલ્હી ની પ્રખ્યાત વસ્તુ અને પ્રખ્યાત રેસીપી અને બધા ને ભાવે નાના મીતા બધા નો પ્રિય નથી Vidita Bheda -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2#cookpad#cookpadindia#cookpadgujarati#october2020રગડા પેટીસ મારી ફેવરીટ વાનગીમાંથી એક છે. બહુ જ સરળ અને સ્વાદિષ્ટ હોય છે. Dhara Lakhataria Parekh -
મિક્સ દાળના દહીવડા (Mix Dal Dahi Vada Recipe In Gujarati)
#WD આ રેસિપી હું દર્શના બેન રાજપરા ને dedicate કરું છું સાથે કુકપેડ ના બધાજ બહેનો પાસે થી નવું નવું શીખવા મળે છે..Happy woman day. Kajal Rajpara -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
-
હૈદરાબાદી ખીચડી(Haydrabadi khichadi Recipe in Gujarati)
#WD આ રેસિપી હું ક્ષમા હિમેશ ઉપાધ્યાય બેન ને સમર્પિત કરું છું તેમને મને કૂક પેડ જોડાવા માટે કહ્યુ હતુ અને હું ખુશ છું કે હું આ ગ્રુપ મા જોડાઈ મને નવું નવું શીખવા મળ્યું ક્ષમા બેન એ મને રેસિપી બાબત ઘણું શીખવ્યું છે તે બદલ હું દિલ થી આભાર માંનું છું Happy women's day all Admin team members and all my friends ❤️ Heejal Pandya -
-
રગડા પેટીસ
# MDC#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખેલી છું મને ખૂબ જ ભાવે અમે નાના હતા ત્યારે રાહ જોતા જ હોઈએ ક્યારે રગડા પેટીસ બને.તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
-
ખોબા રોટી વીથ પંચમેળ દાળ(Khoba Roti with pPanchmel Dal Recipe In Gujarati)
#WD વિશ્વ મહિલા દિવસની સૌને શુભ કામનાઓ...આ વાનગી હું એવી મહિલાઓને સમર્પિત કરું છું કે જેમને મને ઉત્કૃષ્ટ...સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપી છે અને cookpad ટીમ, અડમિન્સ અને મિત્રો નું પણ ઋણ વ્યક્ત કરું છું....જેમને હોમશેફનું બિરુદ આપ્યું છે... Sudha Banjara Vasani -
-
મટર ચાટ(matar chaat recipe in Gujarati)
#ઈસ્ટઆ રેસિપી બંગાળમાં ખૂબ જ ફેમસ છે રોડ સાઈડ રેસીપી છે જે ચટપટી અને ખાવામાં ખૂબ જ મજા આવે એવી છે. Kala Ramoliya -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
હમણાં ઘણા સમય થી લોક ડાઉન ચાલે છે.બધા મોટા ભાગે કામ વગર બહાર જવાનું ટાળતા હોય છે અને ઘર માં જ સમય પસાર કરે છે.આવા સમયે પાણીપુરી,વડાપાઉં હોય કે પછી રગડા પેટીસ નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે .પણ આવા સમયે બહારનું કંઈ પણ ખાવું આપણા અરોગ્ય માટે સારું નથી.એટલે આપણે રગડા પેટીસ ઘરે જ બનાવી ને તેનો આંનદ માણીશું. તેના માટે જોઈશે #trend3: Jayshree Chotalia -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પેટીસ (Ragda petis Recipe in Gujarati)
વરસાદ નાં વાતાવરણ માં ચટાકેદાર ખાવાનું મન થાય.. એટલે રગડા પેટીસ ખાવા નું મન થઈ ગયું.. રાત્રે વટાણા પલાળી દીધાં.. એટલે સાંજે કુકરમાં જોડે વટાણા અને બટાકા જોડે જ બફાઈ જાય.. એટલે આ વાનગી ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
આલૂ મટર ચાટ (Aloo Matar Chaat Recipe In Gujarati)
#SF#RB1#Week1#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#WDમારી આ રેસેપી કોમલબેન દોશી ને ડેડીક્ટ કંરુ છું . Thank you so much Komalben🙏🏻🙏🏻for your support.. Happy Woman’s Day Jigna Gajjar -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
આ રેસિપી બહુ સાદી અને સરળ છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. આ રેસિપી ઘરમાં બેઝિક વસ્તુઓથી જ બની જશે. Palak Talati -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
શિયાળામાં ખૂબ જ વપરાતા વટાણા અને એવા વટાણાની ઉપયોગી એવી વાનગી છે સમોસા khush vithlani -
-
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
#trend2 આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જેમાંખાટો, તીખો અને મીઠો ત્રણેય ચટપટા સ્વાદનો સમન્વય હોય છે એટલે કે રગડા પેટીસ. Vaishali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14694676
ટિપ્પણીઓ (14)