અખરોટ ખોબા રોટી (Walnut Khoba Roti Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#Walnut
Go Nuts with Walnuts
અખરોટ ખોબા રોટી
રાજસ્થાની ખોબા રોટી મા અખરોટ નોભૂકો મીક્ષ કરો અને મોજ માણો અખરોટ મસ્તી નો.....

અખરોટ ખોબા રોટી (Walnut Khoba Roti Recipe In Gujarati)

#Walnut
Go Nuts with Walnuts
અખરોટ ખોબા રોટી
રાજસ્થાની ખોબા રોટી મા અખરોટ નોભૂકો મીક્ષ કરો અને મોજ માણો અખરોટ મસ્તી નો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧|૨ કપ અખરોટ નો ભૂકો
  2. ૧ કપ ઘઉંનો લોટ
  3. ૧ટેબલ ચમચી સોજી
  4. ૧ટેબલ ચમચી ઘી મોણ માટે
  5. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૧ બાઉલમાં બધી જ સામગ્રી મીક્ષ કરી પાણી થી કઠણ લોટ બાંધવો અને પરાર વડે લોટ સોફ્ટ કરવો..... હવે ૧ મોટો લૂવો લઇ તેને જાડો વણી તેની બંન્ને બાજુ ભાત પાડવી...

  2. 2

    હવે ૧ નોનસ્ટીક તવી મા ખોબા રોટી ને ધીમાં તાપે બંને બાજુ શેકો... અને ઘી થી બંન્ને બાજુ તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes