રાજસ્થાની ખોબા રોટી

રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.
રાજસ્થાની ખોબા રોટી
રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
રાજસ્થાની ખોબા રોટી બનાવવા માટે પહેલા એક બાઉલમાં ઘઉં નો લોટ લો. પછી એક બાઉલમાં જીરું લો.બીજા એક બાઉલમાં ઘી લો..
- 2
હવે એક તાસ માં ઘઉં નો લોટ, મીઠું, જીરું, અને ઘી નાખી બધું મિક્સ કરીને થોડા પાણી લઈ લોટ બાંધી લો પછી લોટ ને દશ મિનિટ સુધી ઢાંકી દો. હવે લોટ પર થી ઢાંકણું લઈ લો.પછી તાસ માં એક ચમચી ઘી નાખી લોટ મસળી લો..
- 3
હવે મોટું લુવુ લઈ થોડી જાડી રોટી વળી લો પછી ગેસ પર તવી મૂકી વળેલી રોટી તવી પર મૂકો પછી રોટી પર અંગૂઠા અને આંગળી ની મદદથી ડિઝાઈન બનાવી બંને બાજુ ખોબા રોટી ને શેકી લો..
- 4
હવે ગેસ બંધ કરી દો. પછી એક ડીશ માં મૂકી તેના પર દેશી ઘી લગાડી "રાજસ્થાની ખોબા રોટી"ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની ખોબા રોટી ચુરમુ (Rajasthani Khoba Roti Churmu Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની ખોબા રોટી ચુરમુગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો મેં આજે રાજસ્થાનથી ખોબા રોટી માંથી ચુરમુ બનાવ્યું. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ખોબા રોટી Ketki Dave -
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#WDરાજસ્થાની ખોબા રોટી Happy WOMEN'S DAY ૨ દિવસ થી "રાજસ્થાની ખોબા રોટી" અને એના ઉપર ની સુંદર ભાત (Designs) જોઈજી લલચાયે.... રહા ના જાયે..... તો.... આખરે ૧ કલાક ની મહેનત કરી જ નાંખી.... આ ખોબા રોટી ખાસ બધા કુકપેડ Friends ને dedicate કરૂં છું ...Mrunal Thakkar... Deepa Rupani.... Shweta Shah (Jain Recipes) ... Jyoti Shah.... Jigna Mer.... Chandani Modi........ આ લીસ્ટ ઘણું લાંબુ છે.... I ❤ You All... 🌺💕💕💃💃💃💃💃 Ketki Dave -
રાજસ્થાની ખોબા રોટી
#RBC14#week14#KRC રાજસ્થાન ની ખોબા રોટી પ્રખ્યાત છે જે બનાવવી સરળ છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Nita Dave -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujaratiખોબા રોટી એ મૂળ રજેસ્થાની રોટી છે તેની ઉપર ચપટી ની ડીઝાઈન કરી તેને શેકવામાં આવે છે રોટલી શેકાય જાય એટલે તેની ઉપર ડીઝાઈન સરસ દેખાય છે ને આજ કાલ લોકો અલગ અલગ ડીઝાઈન કરી ખોબા રોટી બનાવે છે Pooja Vora -
રાજસ્થાની ખોબા રોટી
#RB15#week15#KRC રાજસ્થાન ની ખોબા રોટી પ્રખ્યાત છે જે બનાવવી સરળ છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Varsha Dave -
અખરોટ ખોબા રોટી (Walnut Khoba Roti Recipe In Gujarati)
#WalnutGo Nuts with Walnutsઅખરોટ ખોબા રોટી રાજસ્થાની ખોબા રોટી મા અખરોટ નોભૂકો મીક્ષ કરો અને મોજ માણો અખરોટ મસ્તી નો..... Ketki Dave -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની ખોબા રોટીરાજસ્થાનની ખોબા રોટી ફેમસ છે. રાજસ્થાની લોકો રસોઈ બનાવવા માં ઘી નો ભરપૂર માત્રામાં ઉપયોગ કરતા હોય છે. એટલે રાજસ્થાની ડીશ ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે Sonal Modha -
રાજસ્થાની ગટ્ટાનું શાક ખોબા રોટી
#KRC#RB15રાજસ્થાની ક્યુઝીન ની આ વાનગી દરેક શહેરમાં રેસ્ટોરન્ટ માં મળતી થઈ ગઈ છે...ચણાના લોટમાં મસાલા મોણઉમેરી ભાખરી જેવો ડૉ તૈયાર કરી આડણી પર ગાંઠિયા વણીને આ શાક બનાવાય છે ને ઘઉં ના લોટમાં વધારે મોણઉમેરી રોટી વણી ને હાથેથી ચપટી લઈને માટીની કલાડીમાં શેકીને ખોબા રોટી બનાવાય છે. Sudha Banjara Vasani -
-
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel -
-
ઝાલ મુરી
વેસ્ટ બેંગોલ ની વાનગી "ઝાલ મુરી" ગુજરાતી ની ભેળ કરતા અલગ હોય છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldenapron2#post6 Urvashi Mehta -
-
ખોબા રોટી (Khoba roti recipe in Gujrati)
#રોટી_પરાઠાખોબા રોટી રાજસ્થાન માં બનતી એક પ્રકારની રોટી છે .. જાડી અને મોટી રોટી બનાવી તાવડી માં જ એના પર હાથે થી ચપટી લઈ ને ડિઝાઈન કરવામાં આવે છે.. દેખાવ માં ખૂબ જ સુંદર લાગે છે .. આ રોટી માં જીરૂ અથવા અજમો ઉમેરવા માં આવે છે.. Pragna Mistry -
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#SQ#GA4#Week25રાજસ્થાની દરેક આઈટમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં રાજસ્થાન ખોબા રોટી બનાવવા પ્રયત્ન કર્યો છે બહુ સરસ તો નથી ને પણ સારી છે. Jyoti Shah -
જીરા રાઇસ
#goldanapron2#post15કર્ણાટકા સ્ટાઈલ માં જીરા રાઇસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો આ વાનગી ને દાળ ફ્રાય સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રાજસ્થાની ખોબા રોટી(Khoba Roti Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 9 રાજસ્થાની ખોબા રોટીઆ રોટી જાડી હોય છે અને તેમાં દરેક જણની પોતાના સ્વાદ મુજબ બનાવવાની રીત જુદી-જુદી હોય છે. Mital Bhavsar -
-
મકાઈ ના લોટ ની ખોબા રોટી
આ રોટી એકદમ બિસ્કિટ જેવી લાગે છે.આ રાજસ્થાની મારવાડી ડીશ , છે. કાંસા ના વાસણ માં રાજસ્થાન માં ગામડા માં ખવાય છે.#તવા#goldenapron2 week'. 10 Pinky Jain -
રાજસ્થાની ખોબા રોટી (ટીક્કર)
આ ખોબા રોટી ઘઉંનો જાડા લોટ અથવા તો રોટલીના લોટમાંથી બનાવી શકાય છે#cookpadindia#cookoadgujrati#RB16 Amita Soni -
ખોબા રોટી વિથ પંચમેલ દાળ (Khoba Roti With Panchmel Dal Recipe in
#GA4#Week25#jodhpur_special આજે મે ગોલ્ડન એપ્રોન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી ને ખોબા રોટી ને પંચમેલ દાળ બનાવી છે. રાજસ્થાન નું નામ આવે એટલે જોધપુર ના ગામડા ની ખોબા રોટી અને પંચમેલ દાળ યાદ ન આવે એવું બને જ નહીં. એની સાથે પીરસવામાં આવતી આ પંચમેલ દાળ એટલી જ હેલ્થી હોય છે ...સાથે લસણ ની ચટણી અને લીલી ચટણી મળી જાય તો પૂછવું જ શું ? ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી...આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ..જે મેં ડબલ તડકા થી દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે. ખોબા રોટી મૂળ તો રાજસ્થાન મા આવેલા જોધપુર ના ગામડામાં બનતી વાનગી છે. ખોબા એટલે ચપટી ભરીએ છે એ... મેં પણ એ ખોબા રોટી બનાવવાનો ટ્રાય કર્યો છે....ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બનતી આ વાનગી બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. મેં અહીં બતાવેલ રેસિપી કદાચ ટ્રેડિશનલ ન પણ હોય , પણ એક વાર અચૂક ટ્રાય કરશો. આ રોટી ને હાથ થી ભૂકો કરી ઉપર ગરમ દાળ ઉમરો.. સ્વાદાનુસાર ઘી રેડો. સરસ મિક્સ કરો અને બસ મોજ માણો ને સાથે આપ લસણ ની ચટણી , ડુંગળી નો સલાડ અને લીંબુ પીરસી શકો છો. Daxa Parmar -
થેચા
"થેચા" ની ચટણી બહુ જ સરસ લાગે છે.એકદમ તીખી તમતમતી થેચા ચટણી પરોઠા સાથે ખાવા ની મજા માણો અને એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldanapron2#post8 Urvashi Mehta -
-
ડ્રાયફ્રૂટ મલાઈ પરાઠા
બધી જાતના પરોઠા બનાવી ખાઈએ છીએ. પણ આજે મેં ડ્રાયફ્રૂટ મલાઈ પરોઠા બનાવ્યા છે જે બહુ જ સરસ બન્યા છે ડ્રાયફ્રૂટ એકલું ના ભાવે તો આવી જ રીતે પરોઠા માં નાખી ખાવાથી ફાયબર ભરપૂર પ્રમાણ માં મળે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#પરાઠાથેપલા Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ