ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Khushbu Kariya
Khushbu Kariya @cook_27627516
શેર કરો

ઘટકો

  1. 8-10 નંગટામેટા
  2. 1નાનો ટુકડો આદુ
  3. 1લીલુ મારચુ
  4. સમારેલી ધાણાભાજી
  5. 1 ચમચીજીરુ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલાલમરચચુ પાઉડર
  8. 1 ચમચીખાંડ
  9. ગરમ મસાલો સ્વાદ મુજબ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 4-5 નંગલીમડાના પાન
  12. હિંગ જરૂર મુજબ
  13. 1-2લવિંગ
  14. 1-2બાદીયા
  15. 2 ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ને બાફીલો ત્યારબાદ ઠંડા થાય પછી ક્રશ કરી લો ત્યાર બાદ ચારણી મા ગાળો

  2. 2

    પછી તેમા આદુ,સમારેલુ મરચુ ઉમેરીને ગેસ પર અંદાજીત 10 મિનિટ ઉકળવા દો સાથેજ બધા મસાલા હળદર, મીઠું, ગરમ મસાલો, ખાંડ, લાલમરચચુ ઉમેરી ઉકળવા દો

  3. 3

    સૂપ વધારવા માટે પેન મા તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ,હિંગ બારીયા (સુકાયેલુ લાલ મરચું પણ ઉમેરી શકો) લવિંગ, લીમડો મુકી સૂપ નો વઘાર કરો થોડી વાર ઉકળવા દો.તો તૈયાર છે ટામેટા સૂપ. સમારેલી ઘાણા ભાજી થી ગાર્નિશિંગકરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Kariya
Khushbu Kariya @cook_27627516
પર

ટિપ્પણીઓ

Similar Recipes