બ્રોકલી આલમંડ સૂપ (Broccoil Almond Recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#GA4
#Week 20
# સૂપ..
બ્રોકલી...સારી સ્વાસ્થવર્ધક વેજી ટેબલ છે વિટામીન સી ની સાથે વિટામીન K સારા પ્રમાણ મા હોય છે.વેટ લૉસ કરવા અને કેલોસ્ટ્રૉલ ઘટારવા મા મદદ રુપ થાય છે

બ્રોકલી આલમંડ સૂપ (Broccoil Almond Recipe in Gujarati)

#GA4
#Week 20
# સૂપ..
બ્રોકલી...સારી સ્વાસ્થવર્ધક વેજી ટેબલ છે વિટામીન સી ની સાથે વિટામીન K સારા પ્રમાણ મા હોય છે.વેટ લૉસ કરવા અને કેલોસ્ટ્રૉલ ઘટારવા મા મદદ રુપ થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20,25મીનીટ
4સર્વીગ
  1. 1 કપજે ટલી બ્રોકલી ના પીસ
  2. 6,7બદામ પલાળેલી
  3. 1મીડીયમ સાઈજ ડુગળી ની સ્લાઈજ
  4. મીઠુ સ્વાદ પ્રમાણે
  5. 1ગિલાસ દુધ
  6. 18 ચમચીમરી પાઉડર
  7. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

20,25મીનીટ
  1. 1

    કુકર મા બ્રોકલી અને ડુગળી ની સ્લાઈજ નાખી ને 1/4કપ પાણી ઉમેરી ને 2 વ્હીસલ વગાળી ને કુકર મા બાફી લો.

  2. 2

    કુકર ઠંડુ થાય બ્લેન્ડર ફખરવી લિકવીડ ફામ્ મા કરી લો. કઢાઈ મા બટર ગરમ કરી ને બ્રોકલી,ડુગળી ની લિકવીડ પેસ્ટ નાખો,મીઠુ,મરી પાડર નાખી ને શેકી ને ઉકળવા દો સૂપ ની કન્સીસટેન્સી પ્રમાણે દુધ નાખી ને ઉકાળો.પલાળેલા બદામ છોળી ને બદામ ની કતરણ એડ કરો અને ગરમાગરમ સૂપ ને સુપ બાઉલ મા સર્વ કરી ને વિન્ટર એન્જાય કરો. તૈયાર છે વિટામીન સી અને વિટામીન કે ની ગુળવત્તા વાલા હેલ્ધી,ટેસ્ટી."બ્રોકલી -આલમંડ સૂપ"....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes