રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને પાણી નાંખી ત્રણથી ચાર સીટી વગાડી બાફી લેવા
- 2
ત્યારબાદ ટામેટાં ઠંડા થઈ જાય પછી તેને મિક્સરમાં પીસી લો ત્યારબાદ ટામેટાની પ્યુરી ને ગરણી થી ગાળી લો
- 3
ત્યારબાદ એક પેનમાં ટમેટાની પ્યુરી લઈ તેમાં સાકર લાલ મરચું પાઉડર ચપટી મીઠું એડ કરી દસથી પંદર મિનિટ ઘટ થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર ખદખદવા દો
- 4
ત્યારબાદ તેમાં એક ચમચી વિનેગર નાખી બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરી ટોમેટો સોસ ઠંડો થવા દો ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ પોટેટો ગાર્લિક ચીઝ સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જૈન પીઝા સોસ (Jain Pizza Sauce Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14557536
ટિપ્પણીઓ (19)