ટમેટાનો સોસ (Tomato Sauce Recipe In Gujarati)

Charulata Faldu
Charulata Faldu @charu123

ટમેટાનો સોસ (Tomato Sauce Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 મિનિટ
  1. 5 કિલોટામેટાં
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીગરમ મસાલો
  4. 3/4 કિલોખાંડ
  5. પ્રિઝવેટિવ પેકેટ
  6. વિઇવેરી2 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

3 મિનિટ
  1. 1

    ટમેટાને ધોઈને ચાળણીમાં બાફી લેવા

  2. 2

    પછી તેને મિક્સરમાં ક્રશ કરી ગાળી લેવું

  3. 3

    પછી તેમાં ખાંડ મીઠું નાખી ઉકળવા દેવું

  4. 4

    પછી થોડું ઘટ્ટ થાય પછી તેમાં ગરમ મસાલો અને લાલ મરચું પાઉડર નાખી ઉકળવા દેવું

  5. 5

    પછી એક ડીશમાં નાખી અને ત્રાંસુ કરી જોઉં પાણી ના નીકળે ત્યાં સુધી ઉકાળવું

  6. 6

    પછી ઠંડું થાય પછી તેમાં પીઞવેટીવ પેકેટ નાખી અને બોટલમાં ભરી લેવું

  7. 7

    આને આખુ વર્ષ સ્ટોર કરી રાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charulata Faldu
Charulata Faldu @charu123
પર

Similar Recipes