તૂરીયા પાત્રાનુ શાક

Recipe નો 183
આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે.
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183
આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા 250 ગ્રામ તુરિયાને છાલ કાઢી, એને તેના લાંબા લાંબા પીસ કરીને,તેની ચીરી કરી લેવી,અને ખાસ શાકમાં આગળ પાછળ ના ડિટીયા નાખવા જેથી શાક કડવું થશે નહીં તુરીયા ચાખવાની જરૂર પડશે નહીં. પછી એક પેનમાં તેલ મૂકી ને તેમાં હિંગ એડ કરીને તુરિયાને વઘારી દેવા અને તેમાં બરાબર હલાવી અને મીઠું એડ કરી દેવું પાંચ મિનિટ ઉપર પાણી નાખી અને ઢાંકી દેવું અને પછી તે ગરમ પાણી તેમાં એડ કરી દેવું ત્રણથી ચાર મિનિટ પછી શાક ચડી જાય એટલે તેમાં સાદો મસાલો એટલે કે હળદર ધાણાજીરું અને મરચું એડ કરવું અને સાથે થોડું પાણી એડ કરવું.
- 2
પછીબાફેલા પાત્રા ના વાટાને ગોળ ગોળ કટ કરી લેવા.અને પછી તુરિયાના શાકમાં એડ કરી દેવા. અને હલાવી લેવા ત્રણથી ચાર મિનિટ મા તે પણ ચડી જશે.
- 3
ચડી જાય એટલે, કોથમીરથી ગાર્નિશ કરી લેવા.અને ગેસ બંધ કરી દેવો.
- 4
આપણું ટેસ્ટી તુરીયા પાત્રા નુ શાક તૈયાર છે.
- 5
તૈયાર થયેલા શાકને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરવું.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week7# buttermilk.#post 4.Recipe no 100.ઢોકળી નું શાક સ્વાદમાં બહુ સરસ હોય છે. ઘરમાં જ્યારે કશું પણ શાક ન હોય ત્યારે આ ગરમાગરમ શાક ખાવા ખૂબ મજા પડી જાય છે આજે મે છાશ વધારી ને તે માં ઢોકળીનુ શાક બનાવ્યુ છે. Jyoti Shah -
તૂરીયા પાત્રા (Tooriya patra Recipe in Gujrati)
પાત્રા એ ફરસાણ તરીકે ખૂબ પ્રખ્યાત છે જ. પણ એને તૂરીયા સાથે શાક બનાવી લો તો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.એટલે એક વખત આ વાનગી જરૂરથી બનાવી જોજો. Urmi Desai -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
બેસન નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12# બેસન#post.1.રેસીપી નંબર 123આજે મેં કેપ્સીકમ સાથે બેસનનુંગળ્યું ખાટુ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં સરસ લાગે છે અને જલ્દી બની જાય છે તથા ભાખરી સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)
#MW4#week4# મોગરી નું શાક#post.2.# રેસીપી નંબર 146.ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
-
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ઢોકળા(dhokla recipe in gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ અઠવાડિયામાં ઢોકળા બનાવતા હોઈએ છીએ અને એ બીજે દિવસે ખાઈ શકાય સવારે નાસ્તામાં એ રીતે થોડા વધારે જ બનાવીએ છીએ... એને વધારીને આપણે બાળકોને લંચબોક્સમાં આપી શકીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
દાલ ઢોકળી. (Dal Dhokli Recipe in Gujarati
#GA4#week4#Gujarati.#દાલ ઢોકળી.#post.2.Recipe No.82.દાલ ઢોકળી ગુજરાતનુ એકદમ famous ખાણુ છે .જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ તેમાં કંઈક નવીનતા આવતી ગઇ. મેં પણ આજે રજવાડી એટલે કે ડ્રાયફ્રુટ નાખીને અને ચોરસ કાપીને નાખવાને બદલે મેં રાઉન્ડકોઈન એટલે કે સિક્કા જેવી કટ કરી દાળમાં નાંખી છે. જે દેખાવમાં અને ટેસ્ટમાં ગજબ સરસ લાગે છે. Jyoti Shah -
જમરૂખ નું શાક (Guava Shak Recipe In Gujarati)
#MBR4#Week 4#જમરૂખ નું શાક આ સીઝનમાં જમરૂખ બહુ સરસ આવતા હોય છે જો કે જમરૂખે ફ્રુટ છે તો પણ તેનું શાક બનાવીને ખાવામાં આવે છે જે બહુ જ સરસ બને છે Jyoti Shah -
કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# કોબીજ- ટામેટાં નું શાક.અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ડ્રાય પાપડનું શાક (Dry papad Shak Recipe in Gujarati)
#GA4#week23#papad#post 4આજે મે પાપડનુ શાક બનાવ્યુ છે. જૈનો પાપડનું શાક દરેક તિથી બને છે નાસ્તામાં પણ ખાખરા સાથે પાપડનું શાક બને છે. Jyoti Shah -
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
જમરુખ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
# જમરુખ નુ શાક#cookpad gujaratiજમરૂખ સીઝન નું ફુટ છે. આ ફ્રુટ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તેની સાથે તેનુ શાક પણ સરસ બને છે. અને તેનો જ્યુસ બહુ જ સરસ બને છે. પરંતુ મેં આજે તેનું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
જૈન ટીંડોળા પૌવા (Jain Tindora Pauva Recipe In Gujarati)
આપણે ઘણીવાર પૌવા ની અલગ-અલગ વેરાઈટી બનાવતા હોઈએ છીએ .એટલે કે જૈન નો હોય તે બટાકા પૌવા. કાંદા પૌવા વગેરે.અને જૈન લોકો મકાઈ પૌવા. કેળા પૌવા. વટાણા પૌવા બનાવતા હોઈએ છીએ .પણ આજે મેં નવા ટેસ્ટ ના જૈન ટીંડોળા પૌવા બનાવ્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
ગુવાર પાપડી નું શાક (Guvar Papdi Shak Recipe In Gujarati)
#EB#Week.5# ગુવારનું શાકહંમેશા આપણે ગુવારનું શાક સાદુ બનાવતા હોઈએ છીએ. પણ ને આજે ગુવાર ના શાક માં પાપડી ગાંઠિયા મિક્સ કરીને શાક બનાવ્યું છે જે દેખાવમાં તથા ટેસ્ટમાં સરસ લાગે છે Jyoti Shah -
મટર પાપડીનુ ક્રીમી શાક (Matar Papadi Creamy Recipe In Gujarati)
#Cookpad Gujarati.#W .S.recipes# પાપડી મટરનું creamy શાક.શિયાળાની સિઝન શરૂ થાય અને સુરતી પાપડી ચણા તુવેર વટાણા બધા જ દાણાવાળા શાક પણ આવવા લાગે છે તો આજે મેં પાપડી અને વટાણા નું મલાઈ નાખીને ગ્રીન શાક બનાવ્યું છે જે બહુ સરસ બન્યું છે Jyoti Shah -
કાઠીયાવાડી મેથીની ભાજીનું શાક(જૈન)
#MW4.#week4# મેથીની ભાજી# પોસ્ટ વનરેસીપી નંબર 142શિયાળો આવે છે અને લીલા શાકભાજી પૂરજોશમાં આવવા લાગે છે .અને તેમાં સૌથી વધારે શિયાળામાં ભાજી ખાવાની બહુ જ મજા આવે છે .મેથીની ભાજી કડવી હોવા છતાં ટેસ્ટી બહુ છે. અને તેની ઘણી વાનગીઓ બને છે .આજે મેં કાઠીયાવાડી મેથીની ભાજી બનાવી છે રોટલા સાથે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
#GA4#week9#puri#post.2.Recipe no 108.સાતપડા એટલે મસાલા પૂરી જે સાઈઝમાં મોટી બનાવવાની હોય છે .જોકે મેં નાની બનાવી છે.સ્વાદમાં સરસ લાગે છે .ઘણીવાર સાંજે શું જમવાનું બનાવવુ તે નક્કી નો થતું હોય ,ત્યારે ફટાફટ એ બની શકે છે .આગળની કંઈપણ તૈયારી વગર તે ફટાફટ બની જાય છે .અને સાતપડા ની સાથે દહીં અને ચા અને તે પણ ન શક્ય હોય તો છૂંદો કે તીખુ અથાણું પણ સરસ લાગે છે. Jyoti Shah -
રો બનાના અને દાડમ નું રાઇતું (Raw Banana Pomegranate Raita Recipe In Gujarati)
#cookpad Gujarati.# રો બનાના દાડમ નુ રાઇતું.રાયતુ નવી આઈટમ છે કે જે કોઈપણ વસ્તુ જમવાની સાથે ટેસ્ટ માં વધારો કરે છે. આજે નવા ટેસ્ટ raw banana અને દાડમ નુ રાયતુ બનાવ્યુ છે જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
ઢોકળાની ટોસ્ટ સેન્ડવીચ (Dhokla Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23આપણે toast બ્રેડના બનાવીએ છીએ .એટલે કે ટોસ્ટ સેન્ડવીચ કે બ્રેડ માંથી બને છે. પણ આજે મેં ઢોકળાના ખીરામાં થી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે .સ્ટફિંગ મા વટાણાનું છે. Jyoti Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KS#ઉંધીયુRecipe no 169ઊંધિયું એવું શાક છે. એક જ શાકમાં અનેક શાક આવી જાય છે. શિયાળામાં મળતાં દરેક દાણાવાળા, મેથીની ભાજી વગેરે શાકનો ઉપયોગ કરીને ઉંધીયુ બનાવવામાં આવે છે. જે દરેક ને ખુબ જ ભાવે છે. Jyoti Shah -
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (7)