વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

#KS2
#cookpad Gujarati

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧૫૦ ગ્રામ વઢવાણી મરચા
  2. ૧ ચમચીરાઈના કુરિયા
  3. ૧ ચમચીવરિયાળી
  4. ૧ ચમચીમીઠુ
  5. ૧ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીહિંગ
  7. ૪-૫ ચમચી તેલ
  8. ૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલ ગરમ મૂકો, હવે મરચા બરાબર ધોઈ સાફ કરી કોરા કરી લેવા. પછી બધામાં મરચામાં વચ્ચેથી એક ઊભો કટ કરવો.

  2. 2

    હવે એક બાઉલમાં હશેકુ ઠંડુ કરેલું તેલ એમાં રાઈ ના કુરિયા, વરીયાળી, હળદર, હિંગ, મીઠું બધું ઉમેરો અને બે ત્રણ મિનિટ બરાબર ફીણી પછી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો. પછી લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    પાંચ મિનિટ પછી કાપા કરેલ મરચામાં મિશ્રણ ભરવું અને વધેલા મસાલાને બધા મરચા સાથે બરાબર મિક્સ કરો. અને બીજે દિવસે ખાવામાં ઉપયોગમાં લેવું.

  4. 4

    આમાં તેલ થોડું આગળ પડતું રાખો જેથી મરચાં બગડી ન જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes