આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

હાય ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન એટલે આમળા ની સિઝન હમણા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે વાળ,માટે સ્કિન માટે,આંખો માટે વિટામિન છે એ માટે ખૂબ જ ભરપૂર માત્રામાં રહેલા
નાના મોટા બધા જો ખાઈ શકે તેવા છે મોટા પણ તેને સરળતાથી ખાઈ શકે છે તે એટલા નરમ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 250 ગ્રામઆમળા
  2. 50 ગ્રામમીઠું
  3. 25 ગ્રામહળદર
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આંબળાને ધોઈ સ્વચ્છ કરી તેને ચારેય બાજુથી કાપા પાડી દો ત્યારબાદ તેમાં હળદર ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી તેને ફેરવી નાખો અને એક કાચની બરણીમાં ભરી દો

  3. 3

    ત્યારબાદ તેમાં આંબળા ડૂબે તેટલું પાણી નાખી દો. ચાર-પાંચ દિવસ તેને એક બરણીમાં પેક રાખો અને દિવસમાં બે ટાઈમ તેને હલાવો ત્યારબાદ તેને ખાવા માટે આમળા તૈયાર છે સર્વિંગ બાઉલમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

ટિપ્પણીઓ

Similar Recipes