આથેલાં આમળા(Athela amla recipe in Gujarati)

Bina Mithani @MrsBina
વિટામીન સી થી ભરપૂર આમળા રોગ પ્રતિકારક શકિત વધારવામાં અને વિવિધ રોગો સામે શરીર ને બચાવવામાં મદદ કરે છે.તેથી કોઈ પણ સ્વરૂપે આમળા નું સેવન કરવું જોઈએ.
આથેલાં આમળા(Athela amla recipe in Gujarati)
વિટામીન સી થી ભરપૂર આમળા રોગ પ્રતિકારક શકિત વધારવામાં અને વિવિધ રોગો સામે શરીર ને બચાવવામાં મદદ કરે છે.તેથી કોઈ પણ સ્વરૂપે આમળા નું સેવન કરવું જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળા ને સરખાં પાણી થી ધોઈ કોરા કરવાં.
- 2
નાની લાંબી ચીરી સમારવી.તેમાં મીઠું, હળદર અને લાલ મરચું પાવડર બાઉલ ઉછાળી મિક્સ કરો.બધાં આમળા પર સરખાં મસાલા ચડી ગયા હોવાં જોઈએ.
- 3
બાદ એરટાઈટ બોટલ માં ભરી ફ્રીજ માં રાખો.15-20 સુધી સારા રહે છે.બ્રેકફાસ્ટ અથવા લંચ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળા મિક્ષ વેજ અચાર (Amla Mix Veg Achar Recipe In Gujarati)
#વિનટર શિયાળામાં કોઈ પણ રીતે આમળા નું સેવન કરવું જોઈએ. જીવન મુરબ્બો આથેલા કે અચાર વિટામીન સી થી ભરપુર HEMA OZA -
આમળા ની ગટાગટ ગોળી
#immunityઆમળા એ વિટામીન c થી ભરપૂર છે અને રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે. આમળા એ નબળાઇ દૂર કરવામાં પણ મદદ કરે છે. રોજ આમળા ખાવા થી મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય છે. તેમજ તેમાં એન્ટી-બેકટેરિયલ ગુણધમૅ પણ છે જે તમારી સિસ્ટમને ડિટોક્સિફાય કરવામાં મદદરૂપ કરે છે. Monali Dattani -
આમળા કેન્ડી (Amla Candy Recipe in Gujarati)
#immunityઆમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેમાં વિટામિન સી ખૂબ જ પ્રમાણ માં ઉપલબ્ધ હોય છે. Deepika Jagetiya -
આમળા જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે તેમજ શરીર ને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી આમળા નું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. અહીં આમળા નું જ્યુસ બનાવેલ છે. જેને બનાવવું ખૂબ સરળ છે તેમજ ગુણકારી પણ ખરું. Shraddha Patel -
આમળા ચીપ્સ (Amla Chips Recipe In Gujarati)
# વિટામીન સી રીચ# મુખવાસ. રક્ત શુદ્ધિ અને પાચક ગુણો થી ભરપુર એન્ટી ઓકસીડન્ટ જેવા ગુણો ધરાવતા વિટામીન સી , આમળા ચીપ્સ બનાવી છે ખાવા મા ટેસ્ટી અને પાચન શકિત વધારે છે Saroj Shah -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
આમળા વિટામિન સી નો ખજાનો છે.. શિયાળામાં પુષ્કળ આવતા હોય છે.. માટે ઉપયોગ કંઈ પણ રીતે કરી ને..બને એટલા ખાવા જોઈએ.મુરબબો, ચ્યવનપ્રાશ, મુખવાસ તરીકે, અથાણું પણ બનાવી શકાય.. મને તો આ રીતે મીઠું, હળદર માં ચાર દિવસ આથેલ આમળા ખુબ જ ભાવે છે.. Sunita Vaghela -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
#Amla#આમળા રેસીપી#cookpad Gujarati#cookpadindiaવડીલો કહે છે કે જો ઋતુ પ્રમાણે ખાવા મા આવે તો આખા વર્ષ નાની સુણી બિમારી નથી આવતી ગમે તે રીતે ખઈયે તો આખા વર્ષ માં નિરોગી અને હેલ્ધી રહે છે. માટે ગમે તે સ્વરુપ મા ખાવા જોઇયે.વિટામીન સી થી ભરપુર આમળા આથી ને બનાયા છે બાળકો ના પ્રિય છે. બગર ઝંઝટ બની જાય છે Saroj Shah -
ઇન્સ્ટન્ટ આમળા શરબત (Instant Amla Sharbat Recipe In Gujarati)
#JWC3આમળા ઔષધીય ગુણ ધરાવે છે. એક યા બીજી રીતે આમળા શિયાળામાં ખાવા જોઈએ. આમળા આપણા શરીરની ઘણી બધી બીમારી ને દૂર રાખવામાં મદદ કરે છે.આમળામાં વિટામિન બી,સી,કેલ્શિયમ,ફોસ્ફરસ આયર્ન ખૂબ જ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. આમળા સ્કીન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
મીઠા આમળા)( Aamla Candy Recipe in Gujarati
આમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Hetal lathiya -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
આલમંડ બટર(Almond Butter Recipe In Gujarati)
#Immunity બદામ, ઘણાં બધાં અલગ પ્રકાર નાં ઈન્ફેકશન અને એલર્જી સામે લડવામાં મદદ કરે છે.જે રોગ પ્રતિકારક શકિત અને પાચન શકિત મજબૂત કરે છે.સાથે વેજીસ્ સર્વ કર્યા છે.જે બ્રોકોલી અને રેડ બેલપેપર બંને રોગ પ્રતિકારક શકિત ને વેગ આપવા મદદ કરે છે. Bina Mithani -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન એટલે આમળા ની સિઝન હમણા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે વાળ,માટે સ્કિન માટે,આંખો માટે વિટામિન છે એ માટે ખૂબ જ ભરપૂર માત્રામાં રહેલા નાના મોટા બધા જો ખાઈ શકે તેવા છે મોટા પણ તેને સરળતાથી ખાઈ શકે છે તે એટલા નરમ હોય છે. Varsha Monani -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છીએ કે આમળા વિટામીન સી ભરપૂર હોય છે તેમાં કેલ્શિયમ અને આયર્નની માત્ર સારા પ્રમાણમાં હોય છે શિયાળામાં આપણે આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
આમલા કેન્ડી(Amla candy recipe in Gujarati)
#GA4#Week11#amlaઆમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Vidhi V Popat -
ખાટા મીઠા આમળા- આમળા કેન્ડી
# શિયાળા # વિટામિન સી થી ભરપુર આમળા શિયાળામાં ચોક્કસ ખાવા જોઈએ. Sejal Agrawal -
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11વિટામીન C નાં ભંડાર એવાં આમળા આંખો,વાળ,સ્કીન માટે તો સારા છે જ એ ઉપરાંત મિનરલ્સ થી પણ ભરપૂર છે.શિયાળામાં આમળા નું સેવન ખૂબ જરૂરી છે. અહિ જે પઁચ ની રેસિપી આપી છે તે બહુ ઉપયોગી છે. Jigisha Modi -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#FFC1#Week1 આમળા માં વિટામિન સી ભરપૂર માત્રા માં હોય છે .આમળા પોષક તત્વો નું એક પાવર હાઉસ છે .આમળા નું સેવન અથાણું , જ્યુસ , કેન્ડી , મુરબ્બો અને ચ્યવનપ્રાશ ના રૂપ માં કરવામાં આવે છે .આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે . Rekha Ramchandani -
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
આથેલા આમળા (Aathela Amla Recipe In Gujarati)
#JWC3#cookpad_gujarati#cookpadindiaવિટામિન સી થી ભરપૂર આમળા ના લાભ થી આપણે સૌ જાણકાર છીએ જ . શિયાળા માં ખૂબ સરસ મળતા આમળા નો ઉપયોગ વધી જાય છે. જ્યુસ, અથાણાં, મુરાબ્બા, ચટણી, મીઠાં આમળા, ખારા-ખાટા આમળા, મુખવાસ અને બીજું ઘણું. આથેલા આમળા સાથે આપણા સૌની બચપણ ની યાદ જોડાયેલી જ હોય ને? રીસેસ માં શાળા ની બહાર વહેચાતા આથેલા આમળા નો સ્વાદ અલગ જ હોય..ભલે ને આપણી મમ્મી ઘરે પણ આમળા આથયા જ હોય. Deepa Rupani -
આથેલા આમળા(Aathela amla recipe in Gujarati)
#GA4#Week11#AMALA# hairboosterવિટામિન C થી ભરપૂર આમળા વાળની ક્વોલિટી સુધારવામાં બહુ જ મદદ કરે છે એકદમ સરળ રીતે આમળા નો ઉપયોગ Preity Dodia -
આમળા ફ્રાય (Amla Fry recipe in Gujarati)
#GA4#week11#amla#MW1આમળા એક એવુ ફળ છે, જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ,આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિયાળામાં આમળા ખાવાથી હેલ્થને ખૂબ જ ફાયદા થાય છે. આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે. તે આપણા શરીર ની ઈમ્યુનિટી પણ વધારે છે.દરરોજ ના ભોજન સાથે આ આમળા ફ્રાય લઈ શકાય છે આમળા સાથે અહીં હીંગ, અજમો, મેથી પણ છે જેનાથી પાચનક્રીયા પણ સારી રહે છે. Sachi Sanket Naik -
આમળા નો રસ (Amla Juice Recipe In Gujarati)
#cookpad Gujaratiવિન્ટર મા તાજા સરસ આમળા શાક માર્કેટ મા ખુબ મળે છે પુષ્કર માત્રા મા વિટામીન સી થી ભરપુર ,લોહી શુદ્ઘ કરનાર આમળા ના રસ પીવા થી ઘણો ફાયદો છે મે આમળા ની સાથે તાજી પીળી હળદર પણ નાખી છે જો એન્ટી સેપ્ટીક તો છે જ સાથે એના થી આમળા ના રસ કાળા નથી પડતા Saroj Shah -
આથેલા આમળા (Turmeric Marinated Gooseberries Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati આપણા આયુર્વેદિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ શિયાળા નું શ્રેષ્ઠ ઔષધ આમળા છે. આમળા આપણા શરીર ના દરેક અંગ માટે ફાયદેમંદ છે. ત્વચા સબંધિત સમસ્યા હોય કે વાળ સબંધી સમસ્યા, દરેક સમસ્યાનો ઇલાઝ આમળા છે. આપણે આમળા લીલા સુકા, જ્યુસ તરીકે, તેનું ચૂર્ણ તરીકે સેવન કરી શકીએ છીએ. આમળા નું અથાણું, આમળાની ચટણી, આમળાનું શાક વગરે અનેકાનેક વાનગી પણ બનાવીને તેનું સેવન કરીને તેના ઔષધીય ગુણોનો લાભ લઇ શકીએ છીએ. આમળા એ વિટામીન-સી નો ભરપુર સ્ત્રોત છે. તેમાં બીજા અનેક વિટામિન્સ પણ હોય છે, મિનરલ્સ પણ સામેલ છે. Daxa Parmar -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4આમળા કેન્ડીનો આપણે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આમળાં વિટામિન સી માટે ઉતમ સ્ત્રોત છે. Ankita Tank Parmar -
આમળા નો સંભારો (Amla Sambharo Recipe in Gujarati)
આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળે છે અને તે સ્કિન માટે,વાળ માટે ખૂબ જ લાભદાયક છે. જેને આમળા એમનેમ ખાવામાં નથી ભાવતા તે આમળા નો સંભારો કરીને ખાય તો તેને જરૂર જરૂરથી ભાવશે. Varsha Monani -
આમળા ની સબ્જી(Amla sabji recipe in Gujarati)
#GA4#Week11આમળા વિટામિન સી થી ભરપૂર છે આમળાનો ઉપયોગ જ્યુસ, મુરબ્બો, મુખવાસ ના સ્વરુપ માં વધારે થતો હોય છે આમળા ની સબ્જી ખુબજ ટેસ્ટી લાગે છે . Bhavini Kotak -
આમળા જામ(Amla Jam recipe in Gujarati)
#GA4#week11શિયાળામાં આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી ગણવામાં આવે છે, ખાસ કરીને બાળકો માટે. પરંતુ, બાળકો આમળાના ખટાશ પડતા તુરા સ્વાદને કારણે તે ખાવાથી દૂર ભાગે છે... તો બાળકોને આમળા ખવડાવો જામ સ્વરૂપે... બનાવીએ આમળા જામ... Urvi Shethia -
આથેલા આમળા(Aathela amla recipe in Gujarati)
#GA4#Week11#Amla#Post2સ્વાસ્થ્યવધૅક આમળા ની સીઝન આવી ગઈ છે. આ ઋુતુ માં જે રીતે ખવાતા હોય એ રીતે આમળા ખાવા જોઈએ. આમળા જ્યુસ, સાકરવાળા મીઠા, ચ્યવનપ્રાશ, ખારા, સૂકવેલા મુખવાસ માં ઘણી રીતે ઉપયોગી બનતા હોય છે. મેં આથેલા આમળા બનાવ્યા જે જમ્યા પછી લેવાથી ખૂબ ફાયદો થાય છે. Bansi Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15815342
ટિપ્પણીઓ