આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ આમળા
  2. મીઠું
  3. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળા ને ઘોઈ કાપા પાડી લો મીઠું ઉમેરો બોટલ ભરી લો આમળા ડૂબે એટલું પાણી ઉમેરો ઢાંકણુ ટાઇટ બંઘ કરી દો 1 અઠવાડિયા પછી આમળા રેડી થઇ જાય છે તૈયાર છે ટેસ્ટી અને ગુણકારી આથેલા આમળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes