બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ બ્રેડ
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. પેકેટ પીઝા ટોપિંગ
  4. પેકેટ સેઝવાન ચટણી
  5. પેકેટ બટર
  6. ૨ નંગઝીણું સમારેલું કેપ્સીકમ
  7. ૩ નંગઝીણા સમારેલા ટામેટા
  8. ૫ નંગઝીણા સમારેલા કાંદા
  9. ૨ ચમચીચીલી ફ્લેક્સ
  10. ૨ ચમચીમિક્સ હબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા તાવી ઉપર બટર મુકી બ્રેડ ને બ્રાઉન કલર ના સેકિલેવા, હવે એક ડીશ માં ચીઝ ને છીણી લેવું.

  2. 2

    હવે બ્રેડની શેકેલી બાજુ પર પીઝા ટોપિંગ લગાવી તેની ઉપર સેઝવાન સોસ લગાવો ત્યાર પછી તેના ઉપર ચીઝ પાથરવું.

  3. 3

    ત્યારબાદ તેની ઉપર ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા કાંદા, ઝીણાસમારેલા કેપ્સીકમ પાથરવા ત્યારબાદ તેની ઉપર ચીઝ પાથરો અને તેની ઉપર ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ ભભરાવવા.

  4. 4

    હવે ગરમ તાવી પર બટર મુકી બ્રેડ ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય અને ઉપર નું ચીઝ મેલ્ટ થાય ને બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવું ઢાંકણ ઢાંકી થવા દેવું,આ બ્રેડ પીઝા ને તમે સોસ કે સેઝવાન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes