પાપડના ભજીયા (Papad Bhajiya Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકો ખીરું (મગની દાળ અને કણકી નું વધેલું ખીરું)
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૧ ચમચીઅજમો
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠુ ટેસ્ટ મુજબ
  7. કાચો પાપડ
  8. તળવા માટે તેલ
  9. સર્વ માટે કેચપ યા ધણા મરચાની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    આ પહેલાની પીઝા બનાવ્યા હતા તે પીઝા બેઝનુ ખીરું વધ્યું હતું તેમાં ઉપર બતાવેલ ઘટકો ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું.

  2. 2

    હવે પાપડના એકસરખા ટૂંકડા કરી લો

  3. 3

    હવે ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે પાપડના એક એક ટૂંકડા ખીરામા બોળી ધીમી આંચ પર તેલમાં તળી લો.

  4. 4

    આમ બધા પાપડના ભજીયા તળી ગરમા ગરમ કેચપ યા ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes