મસાલા પાપડ રોલ (Masala Papad Roll Recipe In Gujarati)

મસાલા પાપડ રોલ (Masala Papad Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને કૂકરમાં બાફીને. મેશ કરીને લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાઈ નો વઘાર કરવો તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ અને ઝીણા સમારેલા કાંદા ઉમેરી બરાબર સાંતળી લો
- 2
કાંદા સાંતળાઈ જાય ત્યારબાદ તેમાં બટાકા મેશ કરેલા લીલા વટાણાતે ઉમેરવા ને તેમાં સાકર, લીંબુ, મીઠું, ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો
- 3
ત્યારબાદ એક પ્લેટમાં પાણી લઈ તેમા પાપડ પલાળવો જેથી તે પોચો થઈ જશે. પાણીમાંથી બહાર કાઢેલા પાપડને ટીશ્યુ પેપર થી કોરો કરી લેવો.. ત્યારબાદ તૈયાર કરેલા બટાકાના માવામાંથી રોલ બનાવો તેને પલાળેલા પાપડ પર મૂકી પાપડ થી કવર કરી રોલ બનાવો
- 4
આ રીતે પાપડ માંથી એક રોલ તૈયાર થાય એટલે બીજો પાપડ પલાળી એ તૈયાર થયેલા રોલ ને ફરીથી એ પાપડ પર મૂકી રોલ બનાવો આ રીતે આપણે એક રોલ માં બે પાપડ યુઝ કરવાના છે એક પાપડ ન્યુઝ કરીને પણ રોલ બનાવી શકો છો
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તૈયાર કરેલ આ રોલને ખૂબ ધીમા ગેસ પર તેલ મૂકી તળવાના છે જેથી રોલ અંદરથી કાચાં નરે અને સરસ રીતે તળાય જાય
- 6
તૈયાર છે આપણા મસાલા પાપડ રોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ સમોસા (Papad Samosa Recipe in Gujarati)
સમોસા બધાને ફેવરીટ હોય છે અને તે જુદી જુદી રીતે બનતા હોય છે પાપડ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week23#papad Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD (પાપડ)#Veggie PAPAD ROLL (વેજી પાપડ રોલ)😋😋😋 Vaishali Thaker -
-
-
-
-
-
-
-
-
-
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4 #week23 રોલ ઘણા બધા પ્રકાર ના બનતા હોય છે અને તેમાં ફીલિંગ પણ અલગ અલગ થતું હોય છે મેં આજે પાપડ ના રોલ બનાવીયા છે.જેમાં વેજિટેબલ્સ નું ફિલિગ કરીયું છે. Bhavini Kotak -
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ટિપ્પણીઓ (13)