પાપડ પનીર રોલ (Papad Paneer Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈમાં માં તેલ નાખી ને ગરમ થાય એટલે તેમાં જીરૂં, લીલા મરચા, લસણ,આદુ નાંખી ને તતળી જાય એટલે તેમાં શિમલા મિચૅ ડુંગળી નાખી ને સોફટ થઈ જાય મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ બધા મસાલા નાંખી ને હલાવી ને તેમા બાફેલા બટાકા નાખી ને મિક્સ કરી લો પનીર નાખી ને ચમચા થી બરાબર હલાવી લેવાનું. તેમા મીઠું, ગરમ મસાલો, કસુરી મેથી નાખી ને મિક્સ કરી ને ગેસ બંધ કરી ને કોથમીર નાખી ને એક ડીશ મા કાઢી ને ઠંડુ થવા દો.
- 3
એક થાળીમાં પાણી નાખી ને પાપડ ને પાણીમાં ડુબોડી ને પછી ટિસુપેપર થી કોરુ કરી ને તેમા સ્ટફિંગ મુકી ને રોલ વાડી લેવાના.
- 4
બીજો પાપડ પાણી મા ડુબોડી ને ટિસુપેપર થી કોરો કરી ને જે રોલ વાળેલો છે એને મુકીને પાછો રોલ વાળી લેવાનો. બધા રોલ એમજ વાળી લેવાના.
- 5
કડાઈમાં તેલ મુકી ને તેલ ગરમ થાય એટલે તેમાં રોલ ને નાખી ને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના. બધા રોલ એમ જ તળી લેવાના. એક ડીશ મા કાઢી ને ટામેટાં સાૅસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD (પાપડ)#Veggie PAPAD ROLL (વેજી પાપડ રોલ)😋😋😋 Vaishali Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ રોલ (Papad Roll Recipe In Gujarati )
#GA4 #Week23 પાપડ રોલ એ મારા બહુ જ ફેવરિટ છે. મને બહુ જ ભાવે ખૂબ જ ઝડપથી બની જાય છે આપણા ઘરે જ્યારે મહેમાન અચાનકથી આવે ને તે નાસ્તામાં બનાવીએ તો પણ ચાલે. Varsha Monani -
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4 #week23 રોલ ઘણા બધા પ્રકાર ના બનતા હોય છે અને તેમાં ફીલિંગ પણ અલગ અલગ થતું હોય છે મેં આજે પાપડ ના રોલ બનાવીયા છે.જેમાં વેજિટેબલ્સ નું ફિલિગ કરીયું છે. Bhavini Kotak -
-
-
-
-
-
-
પાપડ સેઝવાન ફ્રીટર્સ (Papad Schezwan Fritters Recipe in Gujarati)
#GA4 #Week23 Shubhada Parmar Bhatti -
More Recipes
ટિપ્પણીઓ