ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa recipe in Gujarati)

Jigna Patel @jigna15
સમોસા નાના છોકરાના ફેવરિટ હોય છે અમારા ધરમાં મારા son ના ફેવરિટ છે
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa recipe in Gujarati)
સમોસા નાના છોકરાના ફેવરિટ હોય છે અમારા ધરમાં મારા son ના ફેવરિટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ૫ થી ૬ કલાક પલાળી રાખો પછી કુકરમાં થોડું પાણી નાખી ૧ વીસલ વગાડો દાળ આખી જ રેવી જોઈએ
- 2
કઢાય માં ૨ ચમચી તેલ ગરમ કરો તેમાં જીરું હિંગ લીમડો હળદર ઉમેરો પછી ડુંગળી ઉમેરો મીઠું નાખી મિક્સ કરો ડુંગળી લાલ થાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરો પછી ખાંડ લીંબુનો રસ ગરમ મસાલો ધાણાજીરું લાલ મરચું કોથમીર નાખી મિક્સ કરો તમારા ટેસ્ટ પ્રમાણ બનાવો સમોસા નો મસાલો તૈયાર
- 3
હવે લોટ બાધવા માટે લોટ મા મીઠું મુઠી વળે એટલું મોણ નાખીને મિક્સ કરી લોટ બાંધવો
- 4
સમોસા નો સેટ આપી બધા સમોસા બનાવી લેવા
- 5
તેલ ગરમ કરો તેમાં લાલ થાય ત્યાં સુધી તળવા
- 6
તૈયાર છે ટેસ્ટી સમોસા ગ્રીન ચટણી સોસ મીઠી ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14613525


















ટિપ્પણીઓ (4)