સુજી કોર્નં પનીયારમ (Sooji corn Paniyaram Recipe in Gujarati)

Avani Parmar @cook_23168717
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં સુજી લઇ તેમાં દહીં એડ કરી મિક્સ કરી લો.જરૂર મુજબ પાણી એડ કરી મિક્સ કરી લો.હવે કોર્નં,કાંદા,કેપ્સીકમ બધાં હેરબ્સ,મીઠું, બેકિંગ સોડા એડ કરી મિક્સ કરી લો.તેને 20 મિનીટ માટે રેસ્ટ આપો.
- 2
ટ્રે ને ગરમ કરી તેને તેલ થી બ્રશ કરી તેમાં બેટર એડ કરી તેને ધીમી આંચ ઉપર બનેં બાજુ શેકી લો.
- 3
તમે આ બેટર માંથી ઈડલી પણ બનાવી શકો છો.
- 4
રેડી છે સુજી કોર્નં પનીયારમ અને સુજી કોર્નં ઈડલી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14595994












ટિપ્પણીઓ (20)